News of Thursday, 15th May 2025
ભરૂચ સ્વામિનારાયણ મંદિર ઉડાડી દેવાની ધમકીઃપોલીસ તંત્ર, ગુપ્તચર તંત્ર દોડતું થયું ભારત અને પાકિસ્તાન અઘોષિત યુદ્ધ વિરામની જાહેરાત વચ્ચે ભરૂચ શહેરના બીપીએસ સ્વામિનારાયણ મંદિરને ઉડાડી દેવા ધમકી મળતા ખળભાટ મચી ગયો છે. એક શકમંદની અટકાયત થયાનું પણ બિન સતાવાર રીતે જાણવા મળે છે. વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
