News of Thursday, 15th May 2025
શનિવારને બદલે હવે કાલે ફરીયાદ સંકલનની બેઠક લેન્ડ ગ્રેબીંગ બેઠક રદ કરાઇ શનીવારે મળનાર ધારાસભ્યો-સાંસદોની હાજરી વાળી અત્યંત મહત્વની એવી ફરિયાદ-સંકલનની બેઠક હવે આવતી કાલે કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને મળશે, જેમા઼ અનેક મહત્વના પ્રશ્નો અંગે નિર્ણય લેવાશે, દરમિયાન કાલે સવારે ૧૧ વાગ્યે મળનાર લેન્ડ ગ્રેબીંગ કમિટીની બેઠક રદ કરી નખાયાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
