<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th May 2025

રાજકોટની ૧૭ વર્ષની એક યુવતી, મૈત્રી, મનાલીમાં એક ગંભીર અકસ્માતનો ભોગ બનતા બ્રેન ડેડ થઈ ગઈ છે. તેના માતા-પિતા આજે હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી પહોંચ્યા છે, જ્યાં ડોક્ટરોએ તેમને મૈત્રીની અત્યંત નાજુક અને ગંભીર સ્થિતિ વિશે જાણકારી આપી છે. આ સમાચાર યોગેશકુમાર જોશી દ્વારા સોલાંગ વેલી, હિમાચલથી પ્રાપ્ત થયા છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(9:53 PM IST)