<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

મિસ વર્લ્‍ડ સ્‍પર્ધકોએ નરસિમ્‍હા મંદિરની મુલાકાત લીધી : હૈદરાબાદમાં યોજાનારી મિસ વર્લ્‍ડ સ્‍પર્ધા અગાઉ તેમાં ભાગ લેનારી વિશ્વના વિવિધ દેશની સ્‍પર્ધકોએ શહેરમાં આવેલાં વિવિધ જોવાલાયક અને ધાર્મિક સ્‍થળોની મુલાકાત લીધી હતી. અહીંના સપ્રસિદ્ધ ભગવાન નરસિમ્‍હાના મંદિરમાં આ વિશ્વ સુંદરીઓએ ભગવાનની પૂજા કરી હતી.

(9:48 AM IST)