News of Friday, 16th May 2025
નિરવ મોદીની જામીન અરજી ફરી ફગાવાઈ ભારતના ભાગેડુ હીરા વેપારી નિરવ મોદીની જામીન અરજી બ્રિટનની કોર્ટે ૧૦મી વખત ફગાવી દીધી છે. નિરવ મોદી પર પંજાબ નેશનલ બેન્ક સાથે અબજો રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે, અને તે હાલ લંડનની જેલમાં છે.

(2:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
