<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

કર્ણાટકના મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયા મસ્‍જિદનું શીલારોપણ કરશે કર્ણાટકના મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયા આજે સૈયદ મદની ગ્રાન્‍ડ મસ્‍જિદનું શીલારોપણ કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં રાજ્‍યના અન્‍ય મહત્ત્વના નેતાઓ પણ હાજર રહેશે. આ પ્રસંગને સામાજિક સંવાદિતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે

(12:23 PM IST)