<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

તુર્કીના બહિષ્‍કાર બાદ કાશ્‍મીરના સફરજનની માંગમાં ઉછાળો પાકિસ્‍તાનને લશ્‍કરી સહાય પૂરી પાડતા તુર્કી સામે ભારતમાં દેશવ્‍યાપી બહિષ્‍કારની ચળવળ શરૂ થઈ છે. આના પરિણામે, ભારતમાં તુર્કીના સફરજનની આયાત ઘટી છે અને કાશ્‍મીરના સફરજનની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જમ્‍મુ-કાશ્‍મીરના વેપારીઓએ આ નિર્ણયનું સ્‍વાગત કર્યું છે.

(12:29 PM IST)