News of Friday, 16th May 2025
ભારત ૨૩-૨૪ મેની આસપાસ આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક શક્તિશાળી લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ કરે તેવી શક્યતા છે. ૫૧૦ કિમી વિસ્તારને સૂચિત કરવામાં આવ્યો છે અને નો-ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે. (ન્યૂઝફર્સ્ટ)

(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
