<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

પાકિસ્તાન પર વધુ એક પ્રહારની તૈયારી! ભારત અફઘાનિસ્તાનથી આવતું પાણી પણ રોકશે, તાલિબાન સાથે હાથ મિલાવ્યા! કાબુલ નદી પર બનનારી યોજનાથી અફઘાનિસ્તાનની રાજધાની અને ૨૦ લાખ લોકોને મળશે સ્વચ્છ પાણી, ભારત પાણી રોકી પાકિસ્તાનને કરશે પાણી માટે પણ તરસ્યું!

(8:51 PM IST)