<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th May 2025

રાજકોટના પારેડવી ચોક પાસે અકસ્માત : સ્ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર પલ્ટી ખાઈ ગઈ : સદનસીબે કોઈ જાનહાનિ નહીં : ધીમી ગતિએ જતી કારના ડ્રાઈવરને છીંક આવતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો : ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્રિત થયું : ડ્રાઈવરને સુરક્ષિત બહાર કઢાયો

(10:23 PM IST)