<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં આગ લાગતા 8 લોકોના મોત : અનેક ઘાયલ : હૈદરાબાદના ગુલઝાર હાઉસમાં આગ લાગતા 8 લોકોના મોત થયા છે.અનેક લોકો ઘાયલ થયા છે.આગ લાગવાનું કારણ અકબંધ છે.ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

(6:05 PM IST)