એક્ઝિટ પોલ 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપના ભગવા લહેરાવાના સંકેત તો આસામમાં ભાજપની હેટ્રિક નિશ્ચિત : કેરળમાં કોંગ્રેસની વાપસી અને તમિલનાડુમાં ડીએમકેનો દબદબો યથાવત રહેવાના એંધાણ : દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલમાં બંગાળમાં મમતા બેનર્જીના ગઢમાં ગાબડું પડવાની આગાહી, જ્યારે દક્ષિણ ભારતમાં સત્તાપરિવર્તન અને સાતત્યનો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો8:00 PM IST
ટ્રાન્સજેન્ડર સમુદાયને ‘નેગ' કે ‘બધાઈ' માંગવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી : અલ્હાબાદ હાઈકોર્ટે કિન્નરોની બધાઇ પ્રથાને લઇને આપ્યો મોટો ચુકાદોઃ નેગ ઉઘરાવવા માટે વિસ્તાર નક્કી કરી આપવાની માંગને કોર્ટે નકારી : બળજબરીથી નાણાં માંગવા એ IPC હેઠળ ફોજદારી ગુનો ગણાશેઃ અલ્હાબાદ હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર મહિલા રેખા દેવીની અરજી ફગાવી દીધી9:56 AM IST
બંગાળ પછી હવે ‘મિશન ૨૦૨૭': ભાજપે તૈયારીઓ શરૂ કરીઃ સાત રાજ્યો માટે ‘વિનિંગ પ્લાન' : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ આ રાજ્યોમાં ગ્રાઉન્ડવર્ક શરૂ કરી દીધું : ગોવા, ગુજરાત, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણી યોજાશે9:55 AM IST
લોઢાની મેખઃ નાના ટપકાં, દોઢ વર્ષ પછી વિધાનસભા ચૂંટણીમાં ‘ટાપુ' બની શકે છે! : સૌરાષ્ટ્ર-કચ્છમાં ઔવેસીની MIMની એન્ટ્રી, ઉત્તર ગુજરાતના પોશિનામાં AAPને બહુમતી : ચૂંટણીમાં ભાજપને ૭૫% બેઠકો મળી. ૬ વર્ષમાં આપના જનપ્રતિનિધિ ૭૧થી ૪૯૦ થયાઃ ૪૩ તાલુકા પંચાયતમાં ભાજપ સાફ, વર્ષ ૨૦૨૧માં કોંગ્રેસને માત્ર ૧૯ પંચાયત મળી હતીઃ ભૂજ નગરપાલિકામાં MIMના ૩ જિત્યા, છોટાઉદેપુરમાં AAPનુ સંખ્યાબળ બહુમતી નજીકઃ સૌરાષ્ટ્રમાં બગસરા, લીલિયા, કોડીનાર, સિક્કા, લાલપુર ભેંસાણ, જૂનાગઢમાં વિપક્ષનું રાજ9:57 AM IST
બેંગલુરુમાં ધોધમાર વરસાદ:સંકુલ ધરાશયી : 7 લોકોના મોત :અનેક વૃક્ષો જમીનદોસ્ત : રસ્તાઓ જળબંબોળ :લાઇબ્રેરી અને કોર્ટમાં પાણી ઘૂસી ગયા : ભારે વરસાદે બેંગલુરુમાં સામાન્ય જનજીવન ખોરવી નાખ્યું: એક સંકુલ ધરાશાયી થતાં સાત લોકો માર્યા ગયા:50 થી વધુ મોટા વૃક્ષો ઉખડી પડ્યા:વાહનોને નુકસાન થયું:ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ:રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક ખોરવાઈ ગયો1:06 AM IST
ઉત્તર પ્રદેશના વાતાવરણમાં પલટો : ભારે પવન અને વરસાદે તબાહી મચાવી: 10 જિલ્લામાં ભારે કરા પડ્યા:13 લોકોના મોત :58 જિલ્લામાં ચેતવણી જારી : બુધવારે સાંજે હવામાનમાં અચાનક પલટાથી ઉત્તર પ્રદેશમાં ભારે તબાહી મચી : તોફાન, વરસાદ અને કરા પડવાથી 13 લોકોના મોત:અનેક જિલ્લાઓમાં વૃક્ષો, વીજળીના થાંભલા અને ઘરો પડી જવાથી ભારે નુકસાન 12:57 AM IST
વૈશ્વિક મોરચે અનિશ્ચિતતા અને મોંઘવારીના જોખમ વચ્ચે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખ્યા : સતત ત્રીજી વખત ફેરફાર નહીં* : પશ્ચિમ એશિયામાં યુદ્ધ અને વધતા તેલના ભાવોને કારણે ફેડરલ ઓપન માર્કેટ કમિટીએ 3.5% થી 3.75% ના વ્યાજદરો જાળવી રાખ્યા : જેરોમ પોવેલની અંતિમ પ્રેસ કોન્ફરન્સ : નવા ચીફ તરીકે કેવિન વોર્શની નિમણૂકની જાહેરાત12:16 AM IST
ભારત અને ઇટાલી વચ્ચેના રક્ષણ સંબંધો હવે નવી ઊંચાઈએ :રક્ષામંત્રી રાજનાથ સિંહ અને ઇટાલીના સંરક્ષણ મંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે : બેઠક ભારત અને ઇટાલી વચ્ચેના સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે:વૈશ્વિક સુરક્ષા પડકારો અંગે એક સહિયારી વ્યૂહરચના ઘડવાની તક પણ પૂરી પાડશે.11:38 PM IST
ઇન્દોરમાં પહેલા પુત્રીની હત્યા કરી અને તેના શરીરને બ્લ્યુ ડ્રમમાં ભર્યું પછી પત્નીની હત્યા કરવા પ્રયાસ કર્યો: આજીવન કેદની સજા ફટકારી : કોર્ટે એક પિતાને તેની પત્નીના ચારિત્ર્ય પર શંકાના કારણે તેની પુત્રીનું ગળું દબાવીને હત્યા કરવા બદલ આજીવન કેદની સજા ફટકારી. તેની પુત્રીની હત્યા કર્યા પછી, ખૂનીએ તેના શરીરને ડ્રમમાં ભર્યું.11:35 PM IST
૧,૦૦૦ ચોરીઓ કરનાર એક ચોરની ધરપકડ: પકડાયા બાદ તેણે જાહેર કર્યું હતું કે, "જ્યારે હું છૂટીશ ત્યારે હું ફરીથી ચોરી કરીશ." : પોલીસે સોનાગીરના પ્રખ્યાત જૈન તીર્થસ્થળ પર ચોરીઓમાં સંડોવાયેલા ગેંગની ધરપકડ કરી અને આશરે ૨.૫ મિલિયન રૂપિયાની ચાંદીની મૂર્તિઓ, સિંહાસન અને અન્ય ધાર્મિક વસ્તુઓ જપ્ત કરી 11:30 PM IST
અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચે દોઢ કલાક સુધી મેરેથોન ફોન મંત્રણા: ઈરાન અને મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા તણાવ મુદ્દે ગહન ચર્ચા : ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાવવાના અમેરિકાના નિર્ણયને રશિયાનો આવકાર, પરંતુ અમેરિકા કે ઈઝરાયેલ હુમલો કરશે તો ભયંકર પરિણામો ભોગવવા પડશે તેવી પુતિનની આકરી ચેતવણી11:21 PM IST
NCRનો પહેલો હરણ પાર્ક નોઈડામાં બનાવવામાં આવશે :જાણો બાળકો અને પુખ્ત વયના લોકો માટે શું ખાસ હશે? : નોઈડાના સેક્ટર 91માં 30 એકરમાં બનેલા NCRના પહેલા હરણ પાર્કનું ઉદ્ઘાટન ઓક્ટોબરમાં કરાશે :સમીક્ષા બેઠક દરમિયાન, CEO એ નિર્દેશ આપ્યો કે બાંધકામ કાર્ય ઝડપથી પૂર્ણ કરવા અને મુલાકાતીઓ માટે સુવિધાઓ તૈયાર કરાશે 11:13 PM IST
પીએમ મોદી 11મીએ ફરી ગુજરાત આવશે :સોમનાથ મંદિરના 'સ્વાભિમાન પર્વ'માં ઉપસ્થિત રહેશે અને વડોદરામાં સરદારધામ સંકુલના લોકાર્પણ કરશે : સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ થતા ભવ્ય ઉજવણી:શ્રદ્ધા અને વિકાસના સંગમ સાથે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ :સોમનાથ અને વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ10:42 PM IST
અમેરિકા પર મંડરાતું ભૂકંપનું મોટું સંકટ : કેલિફોર્નિયાની હેવર્ડ ફોલ્ટ લાઇન ગમે ત્યારે ફાટી શકે છે : લાખો લોકોના જીવન અને મિલકત સામે જોખમ હોવાની વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી : 'ટેક્ટોનિક ટાઈમ બોમ્બ' સમાન આ ફોલ્ટ લાઇન પર રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતાનો ભૂકંપ આવવાની પૂરેપૂરી શક્યતા : સેકડો લોકોના મોત અને હજારો ઈમારતો જમીનદોસ્ત થવાનો ભય9:38 PM IST
અનામત પર ઉમા ભારતીની ગર્જના: "કોઈ માઈનો લાલ અનામત છીનવી શકશે નહીં", સામાજિક ન્યાય માટે ત્રીજા સ્વાતંત્ર્ય સંગ્રામની હાકલ : ભોપાલમાં લોધી સમાજના શક્તિ પ્રદર્શનમાં પૂર્વ મુખ્યમંત્રીના તેવર; રાષ્ટ્રપતિ અને ગરીબના સંતાનો એક જ શાળામાં ભણે ત્યારે જ સમાનતા આવશે – શિક્ષણ વ્યવસ્થા પર કર્યા આકરા પ્રહાર9:30 PM IST
H-1B વિઝા ધારકોના લઘુત્તમ વેતનમાં તોતિંગ વધારાની તૈયારી: અમેરિકાના નોર્થ કેરોલિનાના લેબર કમિશનરે ફેડરલ નિયમને આપ્યું સમર્થન : "વિદેશી કામદારોને કારણે અમેરિકન નાગરિકોની નોકરી અને વેતન પર જોખમ ન આવવું જોઈએ" – લ્યુક ફાર્લી; ટ્રમ્પ પ્રશાસનના નવા પ્રસ્તાવથી ભારતીય IT પ્રોફેશનલ્સ પર પડી શકે છે મોટી અસર8:58 PM IST
ફીફા ચીફ જિઆની ઇન્ફેન્ટિનો પીએમ મોદીના રમતપ્રેમ પર આફરીન: સિક્કિમના બાળકો સાથે ફૂટબોલ રમતા પ્રધાનમંત્રીની તસવીર વૈશ્વિક સ્તરે વાયરલ : "ફૂટબોલ ખરેખર વિશ્વને જોડે છે" - ગંગટોકમાં બાળકો સાથે ફૂટબોલ રમતા પીએમ મોદીની ઉર્જા જોઈ ફીફા પ્રમુખ ગદગદિત; ઉત્તર-પૂર્વ ભારતના ફૂટબોલ ક્રેઝની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ8:57 PM IST
ગરીબ દર્દી માટે દેવદૂત બની શતાબ્દી હોસ્પિટલ: ટ્રેન અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકની જટિલ સર્જરી સફળ, મુંબઈના ડોક્ટરોએ આપ્યું નવજીવન : રેલવે દુર્ઘટનામાં માથા અને ચહેરા પર થઈ હતી જીવલેણ ઈજા; નિષ્ણાત ડોક્ટરોની ટીમે અત્યાધુનિક પ્લાસ્ટિક સર્જરી દ્વારા વિનામૂલ્યે કરી જટિલ સારવાર, માનવતા મહેકાવી8:53 PM IST
અમેરિકામાં સુરક્ષા સંકટની એંધાણી: હોમલેન્ડ સિક્યુરિટી અને એરપોર્ટ સુરક્ષાકર્મીઓનો પગાર ચૂકવવાના નાણાં 'ટૂંક સમયમાં ખૂટી જશે' - વ્હાઇટ હાઉસની ગંભીર ચેતવણી : એરપોર્ટ પર મુસાફરોને હાલાકી અને રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવાની ભીતિ; ટ્રમ્પ પ્રશાસને કોંગ્રેસને તાત્કાલિક ફંડ મંજૂર કરવા અલ્ટીમેટમ આપ્યું, મે મહિના સુધીમાં તિજોરી ખાલી થવાનો અંદાજ8:50 PM IST
બંગાળમાં 'કમળ' ખીલશે કે 'દીદી'નો દબદબો રહેશે? પાંચ મોટા એક્ઝિટ પોલના આંકડાએ રાજકીય ગરમાવો વધાર્યો : કોલકાતાથી કરાઈ મોટી આગાહી: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ના એક્ઝિટ પોલમાં ભાજપ અને ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર: બહુમતીના આંકડાને લઈને એજન્સીઓના અલગ-અલગ સૂર અને ૪ મેના પરિણામ પર ટકેલી સૌની મીટ7:59 PM IST
AI અને ડીપફેક વિરુદ્ધ અર્જુન કપૂર મેદાને: પર્સનાલિટી રાઈટ્સ માટે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા, કોર્ટે કહ્યું- "બધી સામગ્રી પર પ્રતિબંધ ન મૂકી શકાય" : અભિનેતાના ફોટા અને અવાજનો ખોટો ઉપયોગ રોકવા કાયદાકીય લડત; જાહેર જીવનમાં રહેલી વ્યક્તિઓ માટે અભિવ્યક્તિ અને બદનક્ષી વચ્ચે પાતળી ભેદરેખા હોવાનું કોર્ટનું અવલોકન6:51 PM IST
ભવાનીપુરના રણમેદાનમાં મમતા અને સુવેન્દુનો 'આમને-સામને' જંગ: એક જ બૂથ પર બંને દિગ્ગજો ટકરાયા, ભાજપ નેતાએ કહ્યું- "દીદીના ચહેરા પરનો આ ડર જોઈને આનંદ થયો" : "પોલીસ નથી એટલે મમતા બેનર્જી ગભરાઈ ગયા છે, તેઓ 30 હજાર મતોથી હારશે" - સુવેન્દુ અધિકારીનો પ્રહાર; કેન્દ્રીય દળો અને ચૂંટણી પંચ ભાજપના ઈશારે નાચતા હોવાનો મુખ્યમંત્રીનો વળતો આક્ષેપ6:50 PM IST
દિલ્હીમાં સત્તાપલટો : દિલ્હી મહાનગર પાલિકા (MCD) માં ભાજપના પ્રવેશ વાહી મેયર અને મોનિકા પંત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા : આમ આદમી પાર્ટીએ મતદાનથી અળગા રહીને પાછલી બારણેથી સત્તા સોંપી : કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર સામે ભાજપના ઉમેદવારોને ૧૫૬ મતો મળ્યા : મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ નેતૃત્વનો આભાર માની પ્રવેશ વાહીએ દિલ્હીને સ્વચ્છ અને વિકસિત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો6:42 PM IST
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન દરમિયાન મમતા બેનર્જીના ગંભીર આક્ષેપો: "CRPF જવાનો લોકોને નિર્દયતાથી મારી રહ્યા છે, આવો અત્યાચાર મેં ક્યારેય જોયો નથી" : લોકશાહીના પર્વમાં કેન્દ્રીય દળોની ભૂમિકા પર ઉઠ્યા સવાલો; બંગાળના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચ સામે વ્યક્ત કર્યો રોષ, મતદાન મથકો પર ભારેલા અગ્નિ જેવી સ્થિતિ6:39 PM IST
હોર્મુઝની સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર થઈ રહેલા હુમલાથી ભારત ચિંતિત, ગણાવ્યા 'અક્ષમ્ય': સંયુક્ત રાષ્ટ્રમાં ગર્જી ભારતની દીકરી : ખાડી દેશોમાં વસતા 1 કરોડ ભારતીયોની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા; ઉર્જા અને આર્થિક સુરક્ષા માટે હોર્મુઝનો રૂટ સુરક્ષિત રહેવો અનિવાર્ય, યુદ્ધ રોકવા ભારતની અપીલ6:38 PM IST
કિંગ ચાર્લ્સનો અમેરિકી સંસદમાં હુંકાર: બ્રિટિશ રાજવીએ US-UK સંબંધોને ગણાવ્યા 'અતુટ', લોકશાહીના રક્ષણ માટે કરી હિમાયત: લિંકનના શબ્દો ટાંકીને યાદ અપાવ્યું : અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણીમાં જોડાયા બ્રિટિશ કિંગ; ટ્રમ્પ સાથેના મતભેદો વચ્ચે એકતાનો સંદેશ આપ્યો, 'ચેક્સ એન્ડ બેલેન્સ'ના વખાણ કરતા આખી સંસદ ઉભી થઈ ગઈ6:37 PM IST
ઈરાન પાસે 11 ટન સંવર્ધિત યુરેનિયમનો ખતરનાક જથ્થો: અમેરિકા સાથેના યુદ્ધ બાદ પરમાણુ ભંડારનું રહસ્ય ઘેરાયું, શું વિશ્વ પર પરમાણુ યુદ્ધનું જોખમ? : ટ્રમ્પ વહીવટીતંત્રના દાવા અને વાસ્તવિકતા વચ્ચે જંગ; કાટમાળ નીચે દબાયેલું યુરેનિયમ ગમે ત્યારે બની શકે છે પરમાણુ બોમ્બનું ઈંધણ, સેટેલાઈટ દ્વારા રખાઈ રહી છે ચાંપતી નજર6:36 PM IST
26/11 મુંબઈ હુમલાના કેસમાં નિર્દોષ છૂટેલા ફહીમ અંસારીને હાઈકોર્ટનો ઝટકો: રિક્ષા ચલાવવા માટે લાયસન્સ આપવાનો ઈનકાર, સુરક્ષાના કારણોસર અરજી ફગાવી : પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ ન મળતા અંસારીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા; હાઈકોર્ટે કહ્યું- 'જાહેર સુરક્ષા સાથે બાંધછોડ ન કરી શકાય, અન્ય કોઈ વ્યવસાય પસંદ કરો'6:35 PM IST
સિગારેટ પછી રજનીગંધા-કમલા પસંદ જેવા પાન મસાલા પર સરકારની આકરી નજર : સરકારે તાજેતરમાં સિગારેટ પર એક્સાઇઝ ડયુટીમાં વધારો કર્યો છે, જેનાથી તેમના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. હવે, ધ્યાન પાન મસાલા પર છે, જ્યાં પેકેજિંગમાં ફેરફારની ચર્ચા થઈ રહી છેઃ જો આવું થાય, તો પાન મસાલા ગ્રાહકો પર પણ બોજ વધશે10:01 AM IST
જર્મની હવે ભારતીય વિદ્યાર્થીઓ માટે માત્ર 'સ્ટડી ડેસ્ટિનેશન' નહીં પણ રિસર્ચનું હબ બનશે: નવી શિક્ષણ વ્યૂહરચના હેઠળ સંશોધન અને સંસ્થાઓ વચ્ચે જોડાણ પર ભાર : 60,000 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સાથે જર્મનીમાં ભારતનો દબદબો; ચાન્સેલર ફ્રેડરિક મર્ઝની મુલાકાત બાદ હાયર એજ્યુકેશનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત4:19 PM IST
ચેન્નાઈમાં કરુણ અંજામ: પ્રખ્યાત સાડી બ્રાન્ડ 'શ્રી સાઈ સિલ્ક્સ'ના માલિક નાગલક્ષ્મીની તેમના જ બેરોજગાર પતિએ નિર્મમ હત્યા કરી, બાદમાં પોતે પણ ગળાફાંસો ખાધો : પૈસાની લેતી-દેતી અને આંતરિક ઝઘડાએ સુખી પરિવાર વેરવિખેર કર્યો; પિતાએ વોટ્સએપ પર પુત્રને મેસેજ કર્યો- "હું અને તારી મમ્મી હવે ઘરે નહીં હોઈએ, તારું જમવાનું રાખ્યું છે"4:25 PM IST
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : બપોરે ૧ વાગ્યા સુધીમાં ૬૧ ટકાથી વધુ મતદાન : ભાંગરમાં ISF અને TMC કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ : પૂર્વ વર્ધમાન ૬૬.૮૦ ટકા સાથે મતદાનમાં મોખરે જ્યારે કોલકાતા દક્ષિણ સૌથી પાછળ : ISF ચીફ નૌશાદ સિદ્દીકીએ TMC પર મતદારોને ડરાવવાનો અને પ્રભાવિત કરવાનો લગાવ્યો ગંભીર આરોપ 2:03 PM IST
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી : ડાયમંડ હાર્બરના બૂથ પર ભાજપના નિશાન પર ટેપ લગાવાઈ હોવાનો આક્ષેપ : મમતા બેનર્જી અને ટીએમસી પર અમિત માલવીયાના પ્રહાર : જુઓ વિડીયો : ફોલ્ટામાં EVM પર કમળના નિશાનને બ્લોક કરી મતદારોને રોકવામાં આવ્યા હોવાનો વીડિયો વાયરલ : ચૂંટણી પંચે તપાસ બાદ અસરગ્રસ્ત બૂથ પર ફરીથી મતદાન કરાવવાની ખાતરી આપી12:27 PM IST
આપણી પાસે એક દિવસ જેટલું પણ પેટ્રોલ નથી ભારતની સ્થિતિ આપણા કરતા ઘણી સારી છે : પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રીએ પોતાની વ્યથા વ્યક્ત કરી : પાકિસ્તાનના પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે દેશમાં ગંભીર ઇંધણ સંકટની પુષ્ટિ કરતા કહ્યું કે પાકિસ્તાન પાસે એક દિવસ જેટલું પણ વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર નથી10:44 AM IST
ઉમેદવારોની પસંદગીમાં ‘સારા' નહીં, ‘મારા'ની જીદે કોંગ્રેસના સુપડાસાફ : નીતિ, નિયત અને નેતૃત્ત્વ સામે ફરી એકવાર સવાલ ઊઠયા - રાષ્ટ્રીય નેતૃત્ત્વના ‘રેસના ઘોડા' પસંદ કરવાની શિખામણ ઝાંપા સુધી જ રહી, જૂથબંધીમાં રાચતા નેતાઓએ ‘લંગડા ઘોડા'ને રેસમાં ઉતાર્યાઃ કોંગ્રેસના પરાભવ માટે એકથી વધુ પરિબળો જવાબદાર : માત્ર નિવેદનો અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચૂંટણી જીતવાના અભરખા રાખતી કોંગ્રેસ દિશાવિહીન બની ગઈઃ જૂથબંધીમાં રાચતા કોંગ્રેસના નેતાઓએ સમક્ષ સ્થાનિક સમસ્યાઓ બાબતે લોકોએ જાહેરમાં બળાપો ઠાલવ્યો હતો, પરંતુ લોકોના આક્રોશને મતમાં ફેરવીને રાજકીય ફાયદો લેવામાં કોંગ્રેસ સરેઆમ નિષ્ફળ નીવડી 10:03 AM IST
‘‘અંકલે મારા બ્રેસ્ટ દબાવ્યા, કમર ઉપર હાથ મુક્યો'' : મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પિતાના મિત્રએ દીકરીની આબરૂ લેવાનો કર્યો પ્રયાસ : એક ૧૫ વર્ષની સગીરાએ પોતાની સૂઝબૂઝ અને હિમતથી એક શાતિર ગુનેગારના મનસૂબાને નિષ્ફળ બનાવી દીધાઃ બાળકીએ ચાઇલ્ડ લાઇનની મદદ લીધી અને આરોપી હવે જેલના સળિયા પાછળ 10:22 AM IST
સ્પાઇડરમેનની ફેન દુલ્હન10:21 AM IST
ઇરાન મુદ્દે અમેરિકી રાષ્ટ્રપતિ લાલઘૂમ: જર્મન ચાન્સેલરને તતડાવી નાખ્યા : જો ઇરાન પરમાણુ હથિયાર મેળવવામાં સફળ રહેશે, તો આખી દુનિયા તેની બાનમાં મુકાઈ જશે : ઇરાનના પરમાણુ કાર્યક્રમને નિષ્ફળ બનાવવા અભૂતપૂર્વ આકરા પગલાં તોળાઈ રહ્યાનો ટ્રમ્પનો દાવો: જર્મનીની નીતિઓની ઝાટકણી કાઢી: નવો વિવાદ છેડ્યો9:42 AM IST
યુએઈ 'ઓપેક પ્લસ'માંથી શા માટે બહાર થયું ? વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ ઘટાડવા ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ચાલબાજી? માસ્ટરસ્ટ્રોક? : ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધતા, ભાવ તળિયે જશે: સાઉદી અરેબિયા જેવા દેશોને મોટો આર્થિક ફટકો પડવાની ભીતિ યુએઈ હવે મનમરજી મુજબ પુષ્કળ પ્રમાણમાં તેલનું ઉત્પાદન કરી શકશે, નિકાસ પણ વધારી શકશે:બજારમાં અચાનક તેલનો પુરવઠો વધવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો કડાકો જોવા મળશે9:50 AM IST
કોલંબિયામાં મોતના મુખમાં ધકેલાતા ૮૦ હિપ્પોપોટેમસને બચાવવા અનંત અંબાણી આગળ આવ્યા: વનતારામાં આજીવન આશરો આપવાની પ્રસ્તાવના : કોલંબિયાના સ્થાનિક નાગરિકો દ્વારા પણ પ્રાણીઓને મારવા સામે ભારે વિરોધ, રસ્તા પર ઉતરીને બેનરો સાથે પ્રદર્શન: કોલંબિયામાં હિપ્પોપોટેમસની સંખ્યા વધતા તેમને મારી નાખવા સરકારી યોજના બની રહી છે12:19 PM IST
અયોધ્યાથી મુંબઈ વચ્ચે દોડશે નવી 'અમૃત ભારત એક્સપ્રેસ': પીએમ મોદી આજે કરાવશે ઈ-પ્રસ્થાન, શ્રદ્ધાળુઓ અને શ્રમિકો માટે સસ્તા ભાડામાં લક્ઝરી સુવિધાઓનો સંગમ! : વંદે ભારત જેવી આધુનિક ટેકનોલોજી પણ એસી વગરના ડબ્બા: 28 કલાકમાં કાપશે અંતર, યુપી-મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ વચ્ચે કનેક્ટિવિટી વધશે, મુસાફરોને મળશે ઝટકા રહિત મુસાફરીનો અનુભવ9:36 PM IST
ગોરખપુરની દીકરીનો સિંહણ જેવો મિજાજ: ઘરેણાંની દુકાન લૂંટીને ભાગતા બે બદમાશોની પાછળ દોડી 18 વર્ષની યુવતી, રસ્તા વચ્ચે લૂંટારાનો હાથ પકડીને ફિલ્મી ઢબે બાથ ભીડી! : 20 ગ્રામ સોનાની લૂંટ કરી ભાગતા લૂંટારાઓને નાકે દમ લાવી દીધો: ઈજાગ્રસ્ત થવા છતાં હિંમત ન હારી, બહાદુર દીકરીના સાહસના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ9:37 PM IST
દિલ્હીની શાળામાં વિરાટ કોહલીને જોતા જ વિદ્યાર્થીઓ થયા બેકાબૂ: 'RCB-RCB' ના નારા વચ્ચે કિંગ કોહલીએ હાથ જોડીને વિનંતી કરવી પડી - 'ભાઈ, હવે મને બોલવા દો!' : DPS આર.કે. પુરમમાં ક્રિકેટ એકેડેમીના લોન્ચિંગમાં કોહલીની પ્રેરણાદાયી સ્પીચ: પગે લાગવા દોડેલા વિદ્યાર્થીને અટકાવી જીત્યું દિલ, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ9:37 PM IST
બ્રિટિશ PM કીયર સ્ટારમરની ખુરશી જોખમમાં? સંસદને ગેરમાર્ગે દોરવાના આક્ષેપ સાથે તપાસની માંગ, લોર્ડ મેન્ડલસનની અમેરિકામાં રાજદૂત તરીકેની વરણી પર ફસાયા પેચ! : મોરગન મેકસ્વીનીની કબૂલાત: "મેન્ડલસન અને જાતીય ગુનેગાર એપ્સટિનની નિકટતા જાણી આત્મામાં છરો ભોંકાયો હોય તેવી પીડા થઈ", વિપક્ષે વડાપ્રધાન પર સાધ્યું નિશાન9:40 PM IST
ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં લોહીની નદીઓ વહેવડાવવાનું હતું આતંકી કાવતરું: ઓસ્ટ્રિયન યુવકે કોર્ટમાં ગુનો કબૂલ્યો, વિયેનામાં હજારો ફેન્સ પર બોમ્બ બ્લાસ્ટ કરી 'નરસંહાર' કરવાની હતી યોજના! : CIA ની સતર્કતાથી ટળી મોટી જાનહાનિ: ઇસ્લામિક સ્ટેટ (IS) ના આતંકીએ ઓનલાઇન બોમ્બ બનાવવાની ટ્રેનિંગ લીધી હતી, 20 વર્ષની જેલની સજા થઈ શકે છે, મે માસ સુધી ચાલશે ટ્રાયલ9:41 PM IST
વૈશ્વિક તેલ બજારમાં મોટો ભૂકંપ: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 'ઓપેક' તેલ સંગઠન સાથે છેડો ફાડ્યો, ઈરાન યુદ્ધની આગ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ $110 ને પાર! : વિશ્વના સૌથી શક્તિશાળી તેલ સંગઠનને યુએઈનો મોટો ફટકો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ રહેતા ભારતમાં પણ મોંઘવારી વધવાના એંધાણ, અમેરિકામાં ગેસના ભાવ 2022 પછીની ટોચે9:42 PM IST
પૃથ્વીથી 25 અબજ કિમી દૂર વોયેજર-1 ના અસ્તિત્વની લડાઈ: નાસાના વૈજ્ઞાનિકો કરવા જઈ રહ્યા છે 'બિગ બેંગ' પ્રયોગ, અંતરિક્ષના અંધકારમાં ખોવાઈ જતા યાનને બચાવવા છેલ્લો દાવ! : 50 વર્ષ જૂની ટેકનોલોજી અને પ્લાટોનિયમની ઘટતી શક્તિ વચ્ચે એન્જિનિયરોનો ચમત્કાર: અંતરિક્ષના થીજવી દેતા તાપમાનમાં વોયેજરને જીવતું રાખવા સાયન્સ ઈન્સ્ટ્રુમેન્ટ બંધ કરાયા, જુલાઈમાં થશે જોખમી 'પાવર સ્વેપ'9:42 PM IST
આતંકવાદ પર પાકિસ્તાનની 'ડબલ ગેમ' હવે નહીં ચાલે: SCO બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનની હાજરીમાં જ 'પહેલગામ' હુમલાનો ઉલ્લેખ કરી બરાબરનું ખખડાવ્યું! : ઓપરેશન સિંદૂર દ્વારા ભારતનો મક્કમ નિર્ધાર સાબિત: "આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી, તેની સામે ઝીરો ટોલરન્સ જ અંતિમ વિકલ્પ" - રક્ષામંત્રીએ વૈશ્વિક મંચ પરથી પાડોશી દેશને ધમકાવ્યો9:43 PM IST
સિસ્ટમની ક્રૂરતા કે ગરીબની લાચારી? માત્ર 16 હજાર માટે બેંકે ડેથ સર્ટિફિકેટ માંગતા ભાઈએ બહેનની કબર ખોદી નાખી, ખભા પર કંકાલ લઈને બેંક પહોંચતા મચ્યો હાહાકાર! : ઓડિશાના ક્યોંઝરમાં આદિવાસી વૃદ્ધની બેબસીએ માનવતાને શર્મસાર કરી: પુરાવા તરીકે બહેનનું હાડપિંજર બેંકની બહાર મૂકીને ધરણા પર બેઠો, પોલીસ અને લોકોના ટોળા ઉમટ્યા9:43 PM IST
હિમાલય નહીં પણ આ પહાડો છે ભારતની જીવાદોરી: દેશની આ 10 મોટી નદીઓને નથી હિમાલય સાથે કોઈ નાતો, જાણો ચોમાસું વીતી ગયા પછી પણ કઈ રીતે રહે છે પાણીથી લબાલબ! : ગંગા-યમુના સિવાયની નદીઓનું અનોખું વિજ્ઞાન: પશ્ચિમ ઘાટ અને વિંધ્યાચળની પર્વતમાળાઓમાંથી વહેતી નર્મદા-તાપી જેવી નદીઓ પાછળનું રહસ્ય, જાણો અરબ સાગર અને બંગાળની ખાડીમાં મળતી નદીઓનો તફાવત9:44 PM IST
પરમાણુ બોમ્બના પ્રચંડ વિસ્ફોટમાં પણ અડીખમ રહ્યું આ 'અમર' વૃક્ષ: હિરોશિમાની રાખમાંથી ફરી બેઠું થયું આ 'લિવિંગ ફોસિલ', વૈજ્ઞાનિકો પણ કુદરતની આ કરામત જોઈ દંગ! : વિસ્ફોટના સ્થળથી માત્ર 1 કિમી દૂર હોવા છતાં ઝીલી લીધું હજારો ડિગ્રી તાપમાન: 'હિબાકુજુમોકુ' વૃક્ષો બન્યા આશા અને શાંતિનું પ્રતીક, જાણો કઈ રીતે રેડિયેશનની જીવલેણ અસરોને માત આપી ફરી ફૂટ્યા નવપલ્લવિત ફણગા9:45 PM IST
'ડિજિટલ અરેસ્ટ'ના નામે છેતરપિંડી કરનારાઓ પર મોટી સ્ટ્રાઈક: દેશમાં 9,400 થી વધુ WhatsApp એકાઉન્ટ્સ પર લાગ્યો પ્રતિબંધ, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી માહિતી : દિલ્હી પોલીસ અને CBI ના નામે લોકોને લૂંટતી ગેંગના નેટવર્કનો પર્દાફાશ: દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાંથી ચાલતું હતું કૌભાંડ, સાયબર ઠગોથી બચવા વોટ્સએપ હવે આપશે ખાસ સેફ્ટી એલર્ટ9:59 PM IST
પાસપોર્ટના 'ઝંઝટ' વગર જ કરો વિદેશની સફર! ભારતીયો માટે ખુશખબર: દુનિયાના આ 4 એરપોર્ટ પર માત્ર આધાર કાર્ડ કે ચૂંટણી કાર્ડ બતાવીને મળશે એન્ટ્રી! : વિદેશ પ્રવાસ માટે વિઝા કે પાસપોર્ટની લાઈનમાં લાગવાની હવે જરૂર નથી: પાડોશી દેશો નેપાળ અને ભૂતાન સાથેની ખાસ સંધિનો લાભ લો, જાણો કયા દસ્તાવેજો રાખવા પડશે સાથે9:55 PM IST
બંગાળમાં યુપીના 'એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ'ની ધાક: "જો દાદાગીરી કરી તો ખેર નથી..." IPS અજય પાલ શર્માએ ટીએમસી ઉમેદવારને લાઈવ વોર્નિંગ આપતા રાજકીય તોફાન! : ફાલતામાં મતદારોને ધમકાવવાની ફરિયાદ મળતા જ સિંઘમ અવતારમાં પહોંચ્યા આઈપીએસ: 'Y' શ્રેણી સુરક્ષામાં વધારાના પોલીસકર્મીઓ જોઈ અધિકારી લાલઘૂમ, મમતાના ગઢમાં ભાજપ-ટીએમસી વચ્ચે ટકરાવ9:56 PM IST
સિક્કિમમાં પીએમ મોદીનો 'ફૂટબોલ' અવતાર: સ્પોર્ટી લુકમાં મેદાનમાં ઉતરી યુવા ખેલાડીઓ સાથે જમાવી રમત, શું આ બંગાળની ચૂંટણી માટેનો માસ્ટરસ્ટ્રોક છે? : ગંગટોકની સવારમાં વડાપ્રધાને શૂઝ પહેરી યુવાનોને શીખવ્યા ફૂટબોલના દાવપેચ: બંગાળમાં 'ખેલા હોબે' ના નારા વચ્ચે પીએમનો ફૂટબોલ મેસેજ રાજકીય ગરમાવો લાવ્યો, ફૂટબોલના 'મક્કા' ગણાતા બંગાળીઓનું દિલ જીતવાનો પ્રયાસ9:57 PM IST
ચેન્નાઈ પર જળસમાધિનું સંકટ: જમીન ધસી રહી છે અને સમુદ્રનું સ્તર વધી રહ્યું છે, શું 65 લાખ લોકોના અસ્તિત્વ સામે ઉભું થયું છે જોખમ? સંશોધકોના નવા રિસર્ચથી ફફડાટ : વર્ષે 1.5 સેમી જમીન નીચે બેસી રહી છે અને દરિયો 2.8 મીમી આગળ વધી રહ્યો છે: આગામી 25 વર્ષમાં શહેરનો ત્રીજો ભાગ ડૂબી જવાની દહેશત, આડેધડ બાંધકામ અને કુદરત સાથે છેડછાડ બની 'વિલન'9:57 PM IST
બંગાળની ચૂંટણીમાં 'વાયરલ વીડિયો' પર ખરાખરીનો જંગ: નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા પર લગાવ્યો ગંભીર આરોપ, 'એનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટ' IPSને બદનામ કરવાનું ષડયંત્ર? : મહુઆ મોઈત્રાએ IPS અજય પાલ શર્માનો કથિત વીડિયો શેર કરી 'ફેન્ટા કોપ' કહી ઉડાવી મજાક: નિશિકાંત દુબેએ પલટવાર કરતા કહ્યું- "ચૂંટણી પ્રભાવિત કરવાના નિમ્ન કક્ષાના પ્રયાસો બંધ કરો"9:58 PM IST
વિકસિત ભારતનો સૌથી મજબૂત સ્તંભ છે 'નારી શક્તિ': વારાણસીમાં પીએમ મોદીનું હુંકાર, કહ્યું- "માતૃશક્તિના આશીર્વાદથી જ દેશ બનશે વિશ્વગુરુ" : પોતાના સંસદીય ક્ષેત્રમાં ₹6,350 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી: મહિલા સંમેલનમાં ઉમટી ભવ્ય જનમેદની, વડાપ્રધાને દેશના વિકાસમાં મહિલાઓના નેતૃત્વ પર આપ્યો ભાર10:00 PM IST
પ્રાદેશિક ભાષાનું સન્માન કરવું એ દરેકની જવાબદારી છે અને આમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ :મરાઠી વિવાદ પર રાઉતનું નિવેદન : તેમણે વોટ બેંકની રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે ભાષાના નામે સમાજમાં ભાગલા પાડવા યોગ્ય નથી. સ્થાનિક ભાષા જાણવાથી ડ્રાઈવરોને જ ફાયદો થશે કારણ કે તેઓ મુસાફરો સાથે વધુ સારી રીતે સંવાદ કરી શકશે.10:15 PM IST
ધાર્મિક ગતિવિધિઓના નામે રસ્તાઓ રોકી શકાય નહીં, જો સામાન્ય પ્રવૃત્તિઓને અસર થાય તો સરકાર દખલ કરી શકે છે: સુપ્રીમ કોર્ટ : ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ૯ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચની મહત્વપૂર્ણ ટિપ્પણી: કેરળના સબરીમાલા મંદિર સહિતના સ્થળોએ મહિલાઓ સાથેના ભેદભાવને લગતી સુનાવણી દરમિયાન અવલોકન10:56 PM IST
દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની ચેતવણી: યુપી , બિહાર સહિતના વિસ્તારોમાં 85 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે : ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા11:00 PM IST
મોંઘવારીનો 'ઝટકો' કે માત્ર અફવા? પેટ્રોલ પંપો પર મધરાતે ઉમટી ભીડ, સરકારના એક નિવેદને ઠાલવ્યો આક્રોશ : ઈરાન-અમેરિકાના યુદ્ધની આગમાં શું ભારતનું બજેટ હોમાશે? સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ₹28ના ભાવ વધારાના મેસેજથી મધ્યમ વર્ગમાં ફફડાટ : ખાલી થતા પેટ્રોલ પંપો અને મંત્રાલયની 'નો પ્લાન'વાળી સ્પષ્ટતા વચ્ચે ફસાયેલી સામાન્ય જનતાની કસોટી11:06 PM IST
ડ્રેગનની નવી ચાલ: ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે ચીને તાઈવાનના દરિયામાં મોકલ્યા ઘાતક યુદ્ધ જહાજો : પેંગુ ટાપુઓ પાસે ચીની ડિસ્ટ્રોયરની એન્ટ્રીથી એશિયામાં યુદ્ધના વાદળો ઘેરાયા: એકતરફ મધ્ય-પૂર્વમાં તણાવ અને બીજી તરફ ચીનની ઘૂસણખોરી: તાઈવાને નૌકાદળ અને વાયુસેનાને કર્યા હાઈ-એલર્ટ પર: ગમે ત્યારે ભડકો થવાની ભીતિ11:10 PM IST
કાશ્મીરની દિવાલો પર 'પાક' પ્રચારની એન્ટ્રી: શાહબાઝ શરીફના પોસ્ટરોથી ડોડામાં હડકંપ, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ : ઈરાન-અમેરિકા વિવાદમાં પાકિસ્તાનની ભૂમિકાના ગુણગાન ગાતા પોસ્ટરો ડોડામાં દેખાતા ખળભળાટ : વાયરલ વીડિયોએ ઊંઘ હરામ કરી: પોલીસ તપાસમાં મોટો ખુલાસો: આ વાસ્તવિકતા છે કે AI દ્વારા ફેલાવવામાં આવેલું 'ડિજિટલ ઝેર'?11:10 PM IST
શું મૃત્યુનું કારણ તરબૂચ હતું કે બિરયાની? મુંબઈના એક પરિવારના રહસ્યમય મૃત્યુમાં અત્યાર સુધી શું બન્યું છે? : શંકાસ્પદ ફૂડ પોઈઝનિંગને કારણે મુંબઈમાં એક પરિવારના ચાર સભ્યોના મૃત્યુની તપાસ વધુ તેજ બની : પોલીસ તરબૂચ અને બિરયાની સહિત તમામ ખાદ્ય પદાર્થોના નમૂના ફોરેન્સિક લેબમાં મોકલીને ફૂડ પોઈઝનિંગ અને આત્મહત્યા બંને ખૂણાઓની તપાસ કરી રહી છે.11:25 PM IST
બિશ્કેકમાં SCO બેઠક દરમિયાન રાજનાથ સિંહે ચીન અને રશિયાના સંરક્ષણ પ્રધાનો સાથે વાટાઘાટો કરી: LAC અને વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા : કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સંરક્ષણ પ્રધાનોની બેઠક દરમિયાન, ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અનેક દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી: તેમણે ચીન અને રશિયા સહિત મુખ્ય દેશોના સંરક્ષણ પ્રધાનો સાથે મુલાકાત કરી અને પ્રાદેશિક સુરક્ષા અને સહયોગ અંગે ચર્ચા કરી.12:39 AM IST

વિશ્વ નૃત્ય દિવસ

ગરમીમાં ઠંડકની રાહત.....

ભક્તોની ભીડ.....

પૂર્ણ કરી ફરજ.....
અકિલા સોશ્યિલ મીડિયામાંગલધામ ભગુડામાં શ્રદ્ધા અને ભક્તિનો ત્રિવેણી સંગમ : 30માં પરમ્ ઉત્સવમાં પૂ. મોરારીબાપુએ માતાજીના સ્વરૂપની પાંચ ધારા સમજાવી યુવા શક્તિને ભક્તિ અને વિરક્તિનો સંદેશ આપ્યો : ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે માંગલ શક્તિ સન્માન સમારોહમાં સાહિત્યકારો, સંતો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે વિશિષ્ટ પ્રતિભાઓ અને શક્તિધામોનું ગૌરવવંતુ સન્માન કરાયું9:27 PM IST
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય એ ૨૦૨૭ની ભવ્ય જીતનો મજબૂત પાયો: જનતાએ પરિવર્તનની વાતો કરનારાઓને નકારી પુનરાવર્તનના મંત્રને સ્વીકાર્યો:પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ ભ્રામક પ્રચાર કરનાર વિપક્ષને મત થકી આપ્યો સણસણતો જવાબ :ભાજપના વિજયમાં તમામ જ્ઞાતિ-સમાજનો અતૂટ વિશ્વાસ: ભાવનગર મહાનગરપાલિકાના આંકડા આપી મંત્રીએ કરી વાત: વિપક્ષે સ્વીકારી લેવું જોઈએ કે, તેઓ ચૂંટણી જીતવા માટે નહીં પણ માત્ર અસ્તિત્વ ટકાવવા લડ્યા7:41 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુરત ખાતે યોજાનાર 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનની કેબિનેટ બેઠકમાં સર્વગ્રાહી સમીક્ષા કરી : ૧ મે - ગુજરાત સ્થાપના દિવસના પાવન અવસરે સુરતમાં ઉદ્યોગ અને વિકાસનો મહાસંગમ રચાશે: પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી: મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ VGRCના માધ્યમથી મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૬ જિલ્લાની ઔદ્યોગિક ક્ષમતાને વૈશ્વિક ફલક પર પહોંચાડાશે6:17 PM IST
વટવામાં ૩૪ વર્ષ જૂના હત્યાકાંડનો ભેદ ઉકેલતી ક્રાઈમ બ્રાન્ચ : પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ અજિત રાજિયાણની ટીમે કુટુંબ નગરના કૂવામાંથી લાશ શોધી કાઢી : ફરઝાના ઉર્ફે શબનમની હત્યા કરી શમશુદ્દીને લાશ ઘરના કૂવામાં છુપાવી હતી : મૃતકના ભણકારા વાગતા પરિવારજનોએ તાંત્રિક વિધિનો સહારો લેતા વર્ષ ૧૯૯૨ના સનસનીખેજ રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો 4:25 PM IST
ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી નાના કાર્યકરો અને જનતાના અવાજને દબાવ્યો :પરિણામ પર અમિત ચાવડાની પ્રતિક્રિયા : તેમણે કહ્યું કે ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જ્યાં મતદાન ઓછું થયું છે, ત્યાં ભાજપે જે રીતે જીત મેળવી છે તે અનેક શંકાઓ પેદા કરે છે: ચાવડાએ કાર્યકરોની પ્રશંસા કરતા કહ્યું કે, "ભલે બેઠકો ઓછી મળી હોય, પણ કોંગ્રેસનો કાર્યકર જનતાના પ્રશ્નો માટે લડતો રહેશે.1:07 PM IST
જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનવવા સુરતનાં ખેડૂતનો યજ્ઞ: ‘ઘનજીવામૃત’નું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ: રાજ્યમાં 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાજંલિ આપી : પહેલી મેનાં રોજ સુરતમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC)નાં પ્રથમ દિવસે “રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા: ખાતર ક્ષેત્રમાં આયાતનાં વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ” વિષય પર ચર્ચા યોજાશે: આ ચર્ચામાં કલ્પેશ પટેલ જોડાશે: પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે કમલેશ પટેલ રોજ 1000 લીટર જીવામૃત પણ તૈયાર કરી વેચે છે અને 1000 (એક બેગનું વજન 40 કિલો) ઘનજીવામૃત તૈયાર કરે છે. 1:43 PM IST
ગુજરાતના બાળકો માટે ઉનાળાનું વેકેશન બનશે વિજ્ઞાન અને ગમ્મતનો ખજાનો, GUJCOST દ્વારા સમર સાયન્સ કેમ્પ 2026નું આયોજન : 1 થી 30 મે, 2026 દરમિયાન રાજ્યમાં સ્થિત ચાર રીજનલ સાયન્સ સેન્ટરો (RSCs) ખાતે વિવિધ બેચમાં 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ યોજાશે: ધોરણ 6 થી 10ના વિદ્યાર્થીઓ માટે આયોજિત આ સમર કેમ્પમાં વિજ્ઞાનના વિષયો આધારિત 5 આકર્ષક થીમને આવરી લેવામાં આવશે:2:17 PM IST
સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલ કોન્ફરન્સ અંતર્ગત તા.૧ થી ૫ મે દરમિયાન 'મેન્ગો ફેસ્ટિવલ' અને પ્રદર્શન યોજાશે : દક્ષિણ ગુજરાત અને ભારતના અન્ય પ્રાંતોમાં થતી આંબાની વિવિધ જાતો ઉપરાંત કેટલીક વિદેશી આંબાની જાતોનું ઓરો યુનિવર્સિટીમાં નિદર્શન સહ વેચાણ: કેરીના રસિયા સુરતવાસીઓ શુદ્ધ, પ્રાકૃતિક અને કાર્બાઈડમુક્ત અને સ્વાદિષ્ટ કેરી ખરીદી શકશે2:34 PM IST
ગુજરાતમાં સરકારી નોકરીની સુવર્ણ તક: આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગમાં 2,500થી વધુ જગ્યાઓ પર મેગા ભરતી જાહેર, ફિમેલ હેલ્થ વર્કરની 1948 જગ્યાઓ સહિત અનેક સંવર્ગોમાં તક : 29 એપ્રિલથી OJAS પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ, ₹40,800 સુધી ફિક્સ પગાર, વય મર્યાદામાં છૂટછાટ, જાણો સંપૂર્ણ પાત્રતા અને પરીક્ષા પદ્ધતિ4:52 PM IST
સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક: GI ટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળ : મુઘલ કાળથી દેશ વિદેશોમાં પ્રસિદ્ધ થયેલા સુરતના પારંપરિક ‘જરી ઉદ્યોગ’નો વારસો આજે પણ જીવંત: રેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના મિશ્રણનું પડ ચઢાવી બને છે રિઅલ અને ઈમિટેશન જરી: બનારસી-કાંજીવરમ સાડીઓ, હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે ઉપયોગ: ભારતની ૭૦% જરીનું ઉત્પાદન એકલું સુરત કરે છે: અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જરી ઉદ્યોગથી મેળવે છે રોજીરોટી2:24 PM IST
ગુજરાત સચિવાલયના સામાન્ય વહીવટ વિભાગમાં મોટાપાયે આંતરિક ફેરબદલ : નાયબ સચિવ સંવર્ગના અધિકારીઓની નિમણૂક અને કામગીરીની નવી ફાળવણી કરાઈ : જુઓ સૂચિ : બઢતી અને બદલી પામેલા છ જેટલા નાયબ સચિવોને વિવિધ શાખાઓનો હવાલો સોંપાયો : હંગામી ધોરણે બઢતી પામેલા અધિકારીઓને પે મેટ્રીક્સ લેવલ-૧૨ મુજબ નવી જવાબદારીઓ સોંપતી રાજ્ય સરકાર10:39 PM IST
ગઈકાલે ચૂંટણીનું પરિણામ આવ્યું અને આજે ધારાસભ્ય ચૈતર વસાવા પર ત્રણ FIR થઈ : પોલીસે શરૂઆતના પાંચ દિવસ સુધી ફરિયાદ નોંધી નહીં:જેલથી અમે ડરતા નથી, કામદારો માટે લડતા રહીશું:હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે:જેલમાં જઈશું પરંતુ ન્યાય તો અપાવીને જ રહીશું: કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ કંપની પર FIR કરવી પડે, જવાબદારો સામે કાર્યવાહી કરવી પડે પરંતુ પોલીસે આવી કોઈ કાર્યવાહી કરી નહીં: ચૈતર વસાવા11:06 PM IST
બપોરે 1 થી 4 વાગ્યા સુધી ખુલ્લામાં કામ કરવા પર મુકાયો પ્રતિબંધ :રાજ્યમાં કાળઝાળ ગરમીના વધતા પ્રકોપ વચ્ચે સરકારનો મોટો નિર્ણય : શ્રમિકોને લૂ અને હીટવેવથી બચાવવા સરકારનો એક્શન પ્લાન :એપ્રિલ થી જૂન સુધી બાંધકામ સાઈટ પર પરિપત્રનું કરવું પડશે પાલન:નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે લેવાશે કડક પગલાં10:41 PM IST
સુરતમાં આલુપુરીની દુકાને ૧૧ વર્ષની માસૂમ બાળકીની છેડતી કરનાર ૫૬ વર્ષીય આધેડ નરાધમની શાન ઠેકાણે લાવતી અમરોલીની મહિલાઓ : પોલીસની હાજરીમાં જ આરોપી પર લાતો અને ચપ્પલનો વરસાદ : દાદાની ઉંમરના દુકાનદાર દિનેશ રામાણીએ વાળ સરખા કરવાના બહાને બાળકી સાથે કર્યા અડપલાં : પોલીસે ધરપકડ કરી ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધરતા રોષે ભરાયેલા લોકટોળાએ આરોપીનો ટપલીદાવ કરી મેથીપાક ચખાડ્યો 3:37 PM IST
અમદાવાદ મનપાની ચૂંટણીમાં ચોંકાવનારો ટ્રેન્ડ :જાગૃત નાગરિકોએ રાજકીય પક્ષના ઉમેદવારોને નકાર્યા : જાણો ક્યાં વોર્ડમાં સૌથી વધુ 'નોટા' દબાવ્યા : અમદાવાદના પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં નોટાનો ભારે પ્રયોગ: વસ્ત્રાલ,રાણીપ.અને ઈસનપુરના નાગરિકોએ પણ કોઈ પણ ઉમેદવારને મત આપવાનું મુનાસિબ માન્યું નથી.1:21 PM IST
મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જબરદસ્ત પ્રદર્શન કરી ઐતિહાસિક જીત નોંધાવી : કડી તાલુકા પંચાયતની 30માંથી 24 બેઠકો ભાજપે જીતી:કડી વિસ્તારમાં આવતી મહેસાણા જિલ્લા પંચાયતની તમામ 7 બેઠકો પર પણ ભાજપે બાજી મારી:કોંગ્રેસના જિલ્લા પ્રમુખના વતન ઝાલસોડામાં પણ ભાજપે જીત મેળવી વિરોધ પક્ષને મોટો ઝટકો આપ્યો :કડી તાલુકાની 2 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થઈ 4:18 PM IST
ગુજરાતમાં ભાજપને હરાવવું મુશ્કેલ નહિ, એક દાયકા સુધી નામુમકિન : ભાજપની જીત ચૂંટણી પહેલા જ ભીંતે લખાયેલી હતીઃ સૌને રસ હતો કોંગ્રેસ - આપનું શું થાય છે તે જોવાનો : ભાજપની ‘‘વફાદાર'' મતબેંક છે જે તેને જીતાડે છેઃ કોંગ્રેસ વિરોધ પક્ષ છે પણ તેનો દેખાવ વિપક્ષ કહેડાવવાને લાયક નથીઃ આપ - કોંગ્રેસને ભાજપને પરચો બતાડવાની તક હતી પણ ‘‘ફુગ્ગો ફૂટી'' ગયો10:47 AM IST
સેન્ટ્રલ જીએસટીના સુપ્રીન્ટેન્ડન્ટ અને વચેટિયો રૂપિયા ૨૦ લાખ લેતા આવી રીતે ઝડપાયા... : અનુભવી અધિકારીઓ બદલાય જતા નવા અધિકારીઓ ટ્રેન્ડ થાય ત્યાં સુધી મોજે મોજ હોવાની કલ્પનાનો acb વડા પિયુષ પટેલ, જોઇન્ટ ડાયરેક્ટર પી. કે. મલની સૂચના મુજબ ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવસિંહ વાઘેલા અને મદદનીશ નિયામક જે . ડી.મેવાડાના નેતૃત્વમાં ટીમે ફુગ્ગો ફોડી નાખ્યો : રિમાન્ડ દરમિયાન અનેક વહીવટો બહાર લાવવા ભારે ધમધમાટ, અ પ્રમાણસર મિલકત શોધવા સર્ચ, નાયબ નિયામક ટીમની હેડ કવાટર દ્વારા પીઠ થાબડવામાં આવી.. 3:45 PM IST
૧લી મે-ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી:અઠવાલાઇન્સ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મૂકાયું : જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતની ઉપસ્થિતિ:શસ્ત્ર પ્રદર્શનમાં નાગરિકો દેશની આંતરિત-બાહ્ય સુરક્ષા કરતી વિવિધ ટુકડીઓનો પરિચય મેળવશે: શહેરીજનોને પોલીસના આધુનિક શસ્ત્રો નિહાળવા મળશેઃ તા.૧લી મે સુધી સવારના ૧૦.૩૦ થી રાત્રે ૧૦.૩૦ વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે2:33 PM IST
મધરાતે વતન જવા માટે નીકળેલા યુપીના બે મિત્રોને વાવડી રોડ પર છરીના ઘા ઝીંકી લૂંટઃ એકની હત્યા : પુનિતનગર સર્કલથી આગળ મામા સાહેબના મંદિર પાસે ઘટનાઃ બાઇક પર આવેલા ત્રણ શખ્સે પહેલા યુપી-પ્રયાગરાજના સંતોષને છરીના ઘા ઝીંકી વીસેક હજારની રોકડ-મોબાઇલ લૂંટી લીધાઃ તેનો મિત્ર યુપીનો દિનેશ ચોૈહાણ ભાગતાં બસ્સો મીટર દૂર આંતરી લઇ તેને પણ ઘા ઝીંકાયાની શક્યતા : સંતોષને લોહીલુહાણ હાલતમાં મધરાતે હોસ્પિટલમાં ખસેડાતાં તેણે બાઇક પર આવેલા ત્રણ શખ્સો હુમલો કરી લૂંટી ગયાનું કહ્યું: સવારે આ સ્થળથી નજીકમાં ખાડામાંથી તેનો મિત્ર દિનેશ લોહીલુહાણ-બેભાન મળ્યા બાદ તેનું મોત થયું: તાલુકા પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી : સંતોષ અને દિનેશ વચ્ચે તો માથાકુટ નહોતી થઇ ને? તે અંગે પણ તપાસ : સંતોષ અને મૃતક દિનેશ ત્રણેક વર્ષની સાથે રહેતાં હતાં: દિનેશ અપરિણીત હતો3:26 PM IST
ભાજપનું બૂલડોઝરઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૩૦૭ ઉમેદવારોની ડીપોઝીટ ડૂલ : ૧૬.૬૬ ટકા મતો પણ ન મળ્યાઃ જીલ્લા પંચાયતમાં કોંગ્રેસના-૧૮ અને આપના- ૧૫ ઉમેદવારોની ડીપોઝીટ ખાલસા... : રાજકોટ મહાપાલીકામાં કોંગ્રેસના-૪૬ અને આપના- ૬૨ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત કરી લેતું તંત્ર.. : વિજેતા ઉમેદવારોની વિગતો ગેઝેટમાં પ્રસિધ્ધ અર્થે મોડીરાત્રે અધીકારીને ગાંધીનગર દોડાવતા કલેકટરઃ ઉપયોગમાં લેવાયેલા તમામ EVM સીલ કરી વેરહાઉસમાં મૂકી દેવાયા..3:07 PM IST
એમ.એ.સોશ્યોલોજીમાં દિવ્યા ખાણીયાને ‘ડો. રમાબેન દિનુભાઇ દેવાણી' ગોલ્ડ મેડલ અર્પણ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિ.ના પદવીદાન સમારંભમાં : યુનિવર્સિટી ફર્સ્ટ આવેલ વિદ્યાર્થીનીની ૨૦૨૪-૨૫ના ગોલ્ડ મેડલ માટે પસંદગીઃમેડલના દાતા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ડો. રમાબેન ૩૪ વર્ષો પહેલા જૂનાગઢ જીલ્લામાં પ્રથમ મહિલા પીએચ.ડી. ધારક બન્યા હતાઃ હાલમાં પણ કેશોદ ખાતે સામાજીક-સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત11:25 AM IST
આખી જિંદગી ડબલ્યાવેડા જ કરજો, કાંઇ નહિ થાય કોંગ્રેસથી...ઇન્સ્ટામાં મેસેજ કરવા મામલે છરી ઉડી : વોર્ડ નં. ૪ના હારેલા કોંગ્રેસના ઉમેદાર શિતલબેનના પતિ હાર્દિકભાઇ પરમારને નિલેષે મેસેજ મોકલતાં ગાળાગાળીઃ સમાધાન માટે પારૂલ બગીચા પાસે ભેગા થયા બાદ જામી પડી : હાર્દિકભાઇ પરમાર અને વચ્ચે પડેલા મિત્ર સંજય સોલંકીને ઇજાઃ બી-ડિવીઝન પોલીસે નિલેષ ચોૈહાણ અને તેના ભાઇ અજય ચોૈહાણ સામે ગુનો દાખલ કર્યો4:10 PM IST
ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદની ૧૧ તજજ્ઞોની આગાહી : ૧૫ જૂન, ૨૧ જૂન અને ૩જી જૂલાઈ એમ ૩ તબક્કામાં વાવણી થશેઃ હોનારત, વાવાઝોડું કે સુનામીનો ભય નથી : પરશોત્તમભાઇ રૂપાલા, રામભાઈ મોકરિયા અને મનસુખભાઇ સુવાગીયાની ઉપસ્થિતીમાં પાંચમો વર્ષા વિજ્ઞાન સેમિનાર સંપન્ન : જુલાઇમાં એક વરસાદ તેજ પવન સાથે આવશેઃ બે વખત ૭ થી ૧૫ દિવસની વરસાદની ‘હેલી' થશેઃ ૧૫ ઓક્ટોબરે ચોમાસાની વિદાયઃ તીડનો સામાન્ય ઉપદ્રવ2:11 PM IST
મોરબી જિલ્લા ભાજપ દ્વારા ચૂંટાયેલા સભ્યોનો અભિવાદન સમારોહ યોજાયો: પાંચ વર્ષ વિકાસના કામો કરી લોકોના હૃદયમાં સ્થાન પામવા ટકોર કરતા નેતાઓ : ચૂંટણીમાં જેટલા ઉત્સાહથી પ્રચાર કર્યો તેવા જ આનંદથી 5 વર્ષ સુધી લોકોના હૃદયમાં યાદ રહે એવું કાર્ય કરજો. લોકો ફરિયાદ કરે એ પહેલાં આપણે સમસ્યાઓ શોધીને તેનું નિરાકરણ લાવવું જોઈએ.12:29 AM IST
ધોરાજી તાલુકા પંચાયતની ૧પ બેઠકોની ચૂંટણીમાં ભાજપે ૧૧ મેળવી : ફરી સતા : કોંગ્રેસે નજીવા મતો ના અંતર થી તાલુકા પંચાયતની ચાર સીટ ગુમાવી : જમનાવાડ બેઠક માત્ર ૬ મત થી હાર્યા, પાટણવાવ બેઠક ૧૫ મત થી ગુમાવી, મોટી મારડ - ૨ બેઠક ૨૭ મત થી અને નાની પરબડી સીટ કોંગ્રેસ એ ૬૨ મત થી ગુમાવી : પાટણવાવ માં આમ આદમી પાર્ટી એ ખાતું ખોલાવ્યું : જેમાં આપ, કાંગ્રેસ, અપક્ષ અને ચોથા ક્રમે ભાજપ રહ્યું હતું1:40 PM IST
સાવરકુંડલા-લિલિયામાં જનતાનો વિશ્વાસ ફરી એકવાર સાબિત : નગરપાલિકા થી જિલ્લા પંચાયત સુધી ભાજપનો દબદબોઃ ઐતિહાસિક જીત : નગરપાલિકામાં કુલ ૩૬ બેઠકોમાંથી ભાજપે ૨૫, તાલુકા પંચાયતમાં ૨૨ બેઠકોમાંથી ૧૬ તેમજ જીલ્લા પંચાયત ૫ માંથી ૫ બેઠકમાં વિજય : લિલિયા તાલુકા પંચાયતની કશ્મકસ સાથે ૧૬ બેઠકોમાંથી ભાજપે ૭ તેમજ જિલ્લા પંચાયતની ૨ બેઠકોમાંથી ૧માં ભાજપની જીત1:41 PM IST
જુનાગઢમાં ભાજપા દ્વારા વિજયોત્સવઃ ચૂંટણીમાં પ્રચંડ અને ઐતિહાસિક વિજયને વધાવ્યો : ઢોલ-નગારાના નાદ, વંદે માતરમ્ અને ભારતમાતા કી જય ના જયઘોષ સાથે કેસરીયા માહોલ વચ્ચે કાર્યકરોએ ભાજપાના ભવ્ય વિજયની ઉજવણી કરી : નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી વિકાસની રાજનીતિ પ્રત્યે ગુજરાતની જનતાએ અતૂટ વિશ્વાસ અને ભરોસો દર્શાવી ભાજપાને આ પ્રચંડ વિજય અપાવ્યો છે. ગૌરવભાઇ રૂપારેલિયા : ગુજરાતની જનતાએ મતાધિકાર દ્વારા સ્પષ્ટ જવાબ આપી દીધો છે કે ગુજરાત કયારેય નકારાત્મકતાને સ્વીકારતું નથી- મેયર ધર્મેશ પોશીયા : આ વિજય વિકાસ, વિશ્વાસ, વિઝનનો વિજય છે, બૂથ સ્તરના કાર્યકર્તાઓના સમર્પણનો વિજય છે. પ્રદેશ અગ્રણી પ્રદીપ ખીમાણી 11:27 AM IST
ઢસામાં નવી જી.આઈ.ડી.સી. સ્થાપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરાઈ રજૂઆત : ઉદ્યોગ સાહસિકોના વિકાસ માટે જગ્યા ફાળવવા ઉઠી માંગ : સાળંગપુર ખાતે ‘પ્રબુદ્ધ નાગરિક સંવાદ’ કાર્યક્રમમાં જી.આઈ.ડી.સી. પ્રમુખ બી.એલ. રાજપરાએ ઢસા વિસ્તારમાં ૧૯૮૧ની નાની વસાહતના બદલે નવી અને આધુનિક સુવિધાયુક્ત જી.આઈ.ડી.સી. ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યા પ્રશ્નો 3:50 PM IST
કેશોદમાં ચૂંટણી પરિણામો જાહેર થતાં ચૂંટાયેલા ઉમેદવારોના મન હળવા અને કદ મોટા થયા! : ‘રામ ભરોસે' ચૂંટાયેલા નવા ચહેરાએ એ કામ કરવા પડશે : પ્રવર્તમાન ચૂંટણીમાં મત તો આપી દીધા પણ, ચૂંટાયેલા મોટાભાગના અજાણ્યા ઉમેદવારો કે જેને મતદારો ઓળખતા પણ નથી !! પાલિકામાં ભાજપ પાસે ચૂંટાયેલા ૩૩ તથા કોંગ્રેસ પાસે માત્ર ૩ ઉમેદવારોનું સંખ્યા બળ, આમ આદમી પાર્ટી આઉટ : તાલુકા પંચાયતમાં ભાજપને ૧૦, કોંગ્રેસને ૬ બેઠક તથા પાલિકા કે પંચાયતમાં એક પણ બેઠક મેળવી ન શકનાર આમ આદમી પાર્ટી ની ૧ બેઠક સાથે એન્ટ્રી ! : જિલ્લા પંચાયત ની ચારે બેઠકો ભાજપના ફાળે : ૧ બેઠક12:26 PM IST
પોરબંદર જિલ્લા અને ત્રણેય તાલુકા પંચાયતોમાં ‘કમળ' ખીલ્યું : જિલ્લા પંચાયતની ૧૮ બેઠકોમાં ર બેઠકો બિનહરીફ મળીને ૧૬ બેઠકો ઉપર ભાજપની જીત : કોંગ્રેસ અને આપને ૧-૧ બેઠક : પોરબંદર તાલુકા પંચાયતની રર બેઠકોમાંથી ૪ બિનહરીફ થતા ભાજપને ૧૪ બેઠકો મળી : કુતિયાણા તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાં એક બેઠક બિનહરીફ અને બાકીની બેઠકોમાંથી ૧૪ ભાજપને મળીઃ અપક્ષને એક બેઠક મળી12:24 PM IST
જામનગરમાં પૂનમબેન-રીવાબાએ જીતની શુભેચ્છા પાઠવી 1:19 PM IST
ટ્રમ્પનો ‘પરમાણુ’ રૂદ્રાવતાર: હવે હું ‘મિસ્ટર નાઈસ’ નથી રહ્યો: ઈરાન સુધરી જાય નહીંતર ખેર નથી:પરમાણુ હથિયારો મુદ્દે છેલ્લું અલ્ટિમેટમ : વ્હાઈટ હાઉસના ‘ડોન’ની ગર્જના: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાનું સપનું છોડી દે: મારી સહનશક્તિનો અંત આવ્યો છે:ટ્રમ્પના તેવરથી મધ્ય પૂર્વમાં ખળભળાટ:જો સમજાવટથી નહીં માનો તો બીજી રીત પણ મને આવડે છે:શું દુનિયા ફરી એકવાર ભયાનક યુદ્ધના ઉંબરે? અમેરિકી ચૂંટણી પહેલા ટ્રમ્પના આ નિવેદને દુનિયાભરના દેશોમાં ફફડાટ ફેલાવ્યો5:17 PM IST
ભારતનું આકાશ બનશે ‘અજેય’: રશિયાએ ચોથી S-400 મિસાઈલ સિસ્ટમ રવાના કરી: હવે દુશ્મન દેશોના પાપના ઘડા ફૂટશે : પુતિનનો મિત્ર ધર્મ: રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પણ ભારતને આપેલું વચન પાળ્યું:દુનિયાની સૌથી શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ ભારત આવવા રવાના:ચીન અને પાકિસ્તાન સરહદે ભારતની તાકાતમાં ધરખમ વધારો:૪૦૦ કિલોમીટર દૂરથી જ દુશ્મનનું વિમાન ફૂંકી મારશે:અમેરિકાના દબાણ છતાં રશિયા-ભારતની ‘ફેવિકોલ’ જેવી મજબૂત દોસ્તી5:18 PM IST
વોટ્સએપ-ટેલિગ્રામ પર ‘ક્રિપ્ટો’ કૌભાંડ: તમારી એક ભૂલ અને બેંક એકાઉન્ટ સાફ: જાણો ઠગ ટોળકીની નવી મોડસ ઓપરેન્ડી અને બચવાના ઉપાય : ડિજિટલ લૂંટારાઓથી સાવધાન: ઈન્વેસ્ટમેન્ટના નામે લલચાવીને લોકોને કંગાળ કરવાનું મોટું નેટવર્ક સક્રિય:વધારે નફાની લાલચમાં પડતા પહેલા સો વાર વિચારજો:અજાણ્યા ગ્રુપ્સમાં જોડાતા જ ફસાઈ જશો જાળમાં:ક્રિપ્ટોના નામે ચાલી રહ્યો છે ખુલ્લેઆમ ખેલ:સાયબર ક્રાઈમની આ ચેતવણી દરેકના મોબાઈલ સુધી પહોંચાડવી જરૂરી5:18 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
ડ્રેગનની દરિયામાં દાદાગીરી: ઈરાન-અમેરિકાના વિવાદ વચ્ચે હવે ચીને વધાર્યું ટેન્શન: બે શક્તિશાળી યુદ્ધજહાજો રવાના કરતા ખળભળાટ : યુદ્ધના વાદળો વધુ ઘેરાયા: એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ:ચીને સમુદ્રમાં બે જંગી યુદ્ધજહાજો મોકલીને પાડોશી દેશોની ઊંઘ હરામ કરી: અમેરિકાની નજર મધ્ય પૂર્વ પર છે ત્યારે ચીનનો આ નવો દાવ:શું દક્ષિણ ચીન સાગરમાં નવો મોરચો ખુલશે? સેનાને એલર્ટ રહેવા આદેશ: દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનો ફફડાટ5:17 PM IST
AI ની સામે હવે ‘એન્ટિ-એઆઈ’ શસ્ત્ર: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દાદાગીરી રોકવા આવ્યું નવું ટૂલ:હવે ડેટા ચોરી કરનારાઓની ખેર નથી : ઝેરનું મારણ ઝેર: તમારી તસવીરો અને લખાણનો દુરુપયોગ રોકશે આ નવી ટેકનોલોજી:એઆઈ મોડલ્સને ગેરમાર્ગે દોરશે ‘એન્ટિ-એઆઈ’ ફિલ્ટર: પ્રાઈવસીના જંગમાં સામાન્ય માણસને મળ્યું મજબૂત કવચ:શું હવે એઆઈ બોટ્સ આપણી મરજી વગર ડેટા નહીં અડી શકે? ટેકનોલોજીની દુનિયામાં સર્જાયો નવો વળાંક5:18 PM IST
હવે સુરજ નહીં, ‘મેટા’ આપશે વીજળી: અંતરિક્ષમાં સોલાર પેનલો લગાવી પૃથ્વી પર પાવર સપ્લાય કરવાનો મેટાનો અત્યંત મહત્વાકાંક્ષી પ્લાન : વિજ્ઞાન કે ચમત્કાર?: વાયર વગર સીધી અંતરિક્ષમાંથી પૃથ્વી પર ઉતરશે વીજળી:માર્ક ઝુકરબર્ગનો નવો પ્રોજેક્ટ જોઈ દુનિયા આખી દંગ: સોલાર એનર્જીની દુનિયામાં આવશે ક્રાંતિ, હવે ૨૪ કલાક મળશે અવિરત પાવર:શું ગ્રાઉન્ડ લેવલના પાવર સ્ટેશનો ભૂતકાળ બની જશે? ટેકનોલોજીની હરણફાળ5:19 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
દિલ્હીના રસ્તા પર બાઈક દોડાવતો દેખાયો 'વિરાટ કોહલી': RCB ના ખેલાડી ટીમ ડેવિડે બસમાંથી વીડિયો ઉતાર્યો, સત્ય સામે આવતા ખેલાડીઓ હસી-હસીને લોથપોથ : ટીમ બસની બાજુમાં જ વિરાટ જેવો દેખાતો શખ્સ હેલ્મેટ વગર બાઈક ચલાવતો હતો; રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ વીડિયો શેર કરી ફેન્સને હેલ્મેટ પહેરવાની આપી સલાહ6:53 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST























































































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી






























































































































































































































