<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th May 2025

હિંમતનગર-ઈડર હાઈવે પર કાળો કેર : એસ.ટી. બસે ઓટોને કચડી નાખતા ડ્રાઈવર સહિત બેના કરુણ મોત : બે ગંભીર રીતે ઘાયલ : હાઈવે પર સર્જાયેલા ભયાનક અકસ્માતમાં બે નિર્દોષ જીંદગી હોમાઈ : એસ.ટી. બસની ટક્કરથી ઓટો રિક્ષાના ફુરચા બોલાયા : ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા : હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

(6:53 PM IST)