<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th May 2025

ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ ખાબડની ધરપકડ આ અગાઉ ચકચારી મનરેગા કૌભાંડમાં તેમના પહેલા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ કરવામાં આવી હતી

(12:23 PM IST)