<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th May 2025

અમદાવાદ એરપોર્ટ પર DRI નો સપાટો : બેંગકોકથી આવેલો મુસાફર ૧૯.૫૬ કિલો ગાંજા સાથે ઝડપાયો! : ખાણી - પીણીની વસ્તુઓની આડમાં છુપાવેલા ૫૧ પેકેટ ગાંજાનો જથ્થો જપ્ત : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટની શક્યતા, DRI ની સઘન તપાસ શરૂ

(10:54 PM IST)