News of Wednesday, 21st May 2025
કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના ૧૨ રેલવે સ્ટેશને 'નો-એન્ટ્રી'? : હવે કન્ફર્મ ટિકિટ વગર મુંબઈ અને ગુજરાતના ૧૨ રેલવે સ્ટેશને 'નો-એન્ટ્રી'? રેલવે બોર્ડને દરખાસ્ત મોકલાઈ: મુંબઈનાં બોરીવલી, અંઘેરી, બાંદરા સ્ટેશન સામેલ. બોરીવલી અને બાંદરા ટર્મિનસથી ગુજરાત આવતી જતી ટ્રેનો થોભે છે. : ગુજરાતના અમદાવાદનાં કાલુપુર સ્ટેશન ઉપરાંત અસારવા તથા સાબરમતી સ્ટેશનો તેમજ વડોદરા, સુરત, વાપી, ઉધના સહિતનાં સ્ટેશનો પણ આ યાદીમાં સામેલ છે. મઘ્યપ્રદેશનાં ઉજ્જૈન સ્ટેશને પણ આ સિસ્ટમ લાગુ પાડવા સૂચવાયું છે.

(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
