વિશ્વનું સૌથી મોંઘુ શહેર હોંગકોંગ : ભારતનું મુંબઇ : ર્સરની કોસ્ટ ઓફ લિવિંગ સર્વે બહાર આવ્યું : ભારતમાં રહેવા માટે મુંબઇ સૌથી મોંઘુ શહેર : મુંબઇમાં પર્સનલ કેર, એનર્જી અને યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન અને ઘરનું ભાડુ ઘણું મોંઘુ : જોકે વૈશ્વિક સ્તરે મુંબઇનો સમાવેશ ટોપ ૧૦૦ મોંઘા શહેરોમાં પણ નથી10:39 AM IST
મોંઘવારીમાં નહીં મળે રાહત ?RBI ગવર્નરે કહ્યું-પોલિસી રેટમાં ફેરફાર એ ઉતાવળીયો નિર્ણય હશે :ખાદ્ય ફુગાવો ચિંતાનું કારણ : તેમણે કહ્યું કે સેન્ટ્રલ બેંકે અત્યારે વ્યાજ દરોના મોરચે જોખમ લેવાનું વલણ ટાળવું પડશે: સેબીની સાથે આરબીઆઈ શેરબજારમાં ફ્યુચર્સ અને ઓપ્શન ટ્રેડિંગમાં વધી રહેલા વોલ્યુમ પર નજર રાખી રહી છે.8:45 PM IST
હરિયાણામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો: દીકરી શ્રુતિ સાથે ધારાસભ્ય કિરણ ચૌધરીએ પાર્ટી છોડી :ભાજપમાં જોડાશે : હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલની પુત્રવધૂ કિરણ ચૌધરી કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાના કટ્ટર સમર્થક:લોકસભા ચૂંટણીમાં શ્રુતિ ચૌધરીને ભિવાની-મહેન્દ્રગઢથી ટિકિટ નહીં મળતા નારાજ 9:06 PM IST
આગામી વખતે રોબર્ટ વાડ્રા સંસદમાં હશે ! :પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણીમાં ઝુકાવતાં પતિએ કરી મોટી જાહેરાત : ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ કહ્યું કે હું ઈચ્છું છું કે તે મારી પહેલા સંસદમાં આવે:પ્રિયંકાના ચૂંટણી લડવા પર રોબર્ટ વાડ્રાએ કહ્યું કે મેં પણ દબાણ કર્યું અને આખા પરિવારે સાથે મળીને નિર્ણય લીધો8:02 PM IST
'માતા ગંગાએ મને દત્તક લીધો છે , હું અહીંયાનો થઇ ગયો': કાશીના લોકોને વંદન :જીત બાદ પીએમ મોદી વારાણસીની પ્રથમ મુલાકાતે : તેમણે કહ્યું--ચૂંટણી જીત્યા પછી પહેલીવાર બનારસ આવ્યો, કાશીના લોકોના કારણે હું ધન્ય બની ગયો. સૂર્યદેવે પણ થોડી ઠંડક વરસાવવાનું શરૂ કર્યું, જાણે માતા ગંગા. દેવીએ મને દત્તક લીધો છે6:35 PM IST
જો કોઈ વ્યક્તિ સિસ્ટમ સાથે ચેડા કરી ડોક્ટર બની ગયો તો ,,,NEET પરીક્ષા કેસમાં સુપ્રીમકોર્ટે ચિંતા વ્યક્ત કરી:; NTA પાસેથી જવાબ માંગ્યો : કોર્ટે કહ્યું કે જો કોઈની તરફથી 0.001 ટકા બેદરકારી છે, તો તેના પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે વિદ્યાર્થીઓ અંગે ચિંતા વ્યક્ત કરી :આગામી સુનાવણી હવે 8 જુલાઈએ થશે.1:10 PM IST
ખતરનાક પ્રેમ! પત્નીએ તેના પ્રેમી સાથે મળીને પતિનો અકસ્માત કરાવ્યો :જ્યારે તે બચી ગયો તો ગોળીબાર કરાવી મારી નાખ્યો ! : હરિયાણા પોલીસે વિનોદ બરારાની હત્યાનો ભેદ ઉકેલ્યો :વર્ષ 2021માં પાનીપતના પરમહંસ કુટિયા પાસે બની હતી ઘટના : ગેરકાયદેસર સંબંધો રાખવા અને મિલકત પચાવી પાડવાના ઈરાદે ખૂની ખેલ ખેલાયો :હત્યા માટે 10 લાખની સોપારી પણ આપી1:04 PM IST
બોલીવુડની લોકપ્રિય ગાયીકા અલકા યાજ્ઞિક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિત: ગાયીકાએ કહ્યું - હવે સંભળાતું થયું બંધ ! : જુઓ વિડિઓ : બોલીવુડના લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક એક દુર્લભ ન્યુરો સમસ્યાથી પીડિ: આ માહિતી શેર કરતી વખતે અલ્કા યાજ્ઞિકે કહ્યું કે હવે તે સાંભળી શકતી નથી12:32 PM IST

ગોઝારી....

રિમ જિમ ગીરે સાવન.....

ભાવ વધારાનો વિરોધ.....

ભક્તોનું ઘોડાપુર.....

મબલખ પાક....
અકિલા સોશ્યિલ મીડિયારાજપીપળા અંકલેશ્વર એસટી બસમાં ટિકિટનું મશીન ખોટકાતા મુસાફરો સમયસર પહોંચી ના શક્યા : સવારે ૬ વાગે રાજપીપળાથી અંકલેશ્વર જતી બસમાં કેટલાય નોકરિયાતો જતા હોય જેઓ સમયસર નહિ પહોંચતા ભાડું બગાડી પરત ફરવા મજબૂર બન્યા: અધવચ્ચે ટિકિટનું મશીન બગડતા રાજપીપળા ડેપોમાંથી બીજું મશીન મંગાવ્યું ત્યાં સુધી બસ અટકી પડી10:19 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ૪૪ રિચાર્જ બોરવેલનું લોકાર્પણ ગાંધીનગરમાં સંપન્ન : આઝાદીના અમૃત મહોત્સવ ઉપલક્ષમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન-VYO દ્વારા રાજ્યમાં ૭૫ રિચાર્જ બોરવેલ અભિયાન સફળતાપૂર્વક હાથ ધરાયું:વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય વ્રજેશકુમારજીની પ્રેરક ઉપસ્થિતિ :જીવ માત્ર માટે સેવાના ઉદ્દેશ્યથી થતા કાર્યોમાં સરકારના સહયોગની નેમ વ્યક્ત કરતાં મુખ્યમંત્રી7:25 PM IST
અમદાવાદની 147મી રથયાત્રા પહેલાં શનિવારે ભવ્ય જળયાત્રા મહોત્સવ ઉજવાશે :ભગવાન જગન્નાથજીને ગજવેશ શણગાર કરાશે : જગન્નાથજી મંદિરેથી શોભાયાત્રા સાબરમતી નદીનાં સોમનાથ ભૂદરનાં આરે ગંગાપૂજન કરવા નિકળશે. પૂજન બાદ નદીએથી 108 કળશમાં જળભરી મંદિરમાં લાવી ભગવાન શ્રીજગન્નાથજીની ષોડશોપચાર પૂજન વિધિ કરી મહાજળાભિષેક કરાશે6:15 PM IST
૨૧મી જૂને ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બનાસકાંઠાના સરહદી ગામ નડાબેટમાં યોજાશે : ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા નડાબેટમાં યોગ અને રાષ્ટ્રભક્તિના સંયોજનથી રાજ્ય સરકાર અને BSFના સહ આયોજનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને આખરી ઓપ આપ્યો:રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, યોગ બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ અધિકારીઓ સહભાગી થયા:‘સ્વયં અને સમાજ માટે યોગ’ ની થીમ પર રાજ્યભરમાં ૩૧૨ મુખ્ય સ્થળોએ યોગ દિવસ ઉજવાશે7:21 PM IST
રાજ્યમાં ૮૦ હજારથી વધુ રીક્ષા - સ્કૂલ વાનચાલકોની બેમૂદત હડતાલ : પરમીટ ન મળે ત્યાં સુધી હડતાલ ચાલૂ રાખશે : ગાંધીનગરમાં આ મુદ્દે સરકારની મહત્વની મીટીંગ ચાલુ : વાલીઓનું શિડયુલ ખોરવાયુ : બાળકના સેફટી માટેના તમામ નિયમો જરૂરી : પરંતુ સરકારે વેકેશનના બે મહિના દરમિયાન કેમ કાંઇ ન ઉકાળ્યુ : વડોદરામાં હડતાલનો ફિયાસ્કો રાબેતા મુજબ સ્કુલવાન દોડી : સુરતમાં હડતાલને કારણે વાલીઓમાં પ્રચંડ રોષ : વરસતા વરસાદે બાળકોને સ્કૂલે પહોંચાડયા3:08 PM IST
૮૫ લાખની સનસનાટીભરી લૂંટના આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયા : ૧ કિલો ૯૬ ગ્રામ સોનુ અને રોકડના સમાવેશ સ્થળનું અમદાવાદની આ લૂંટે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો હતો પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનીના માર્ગદર્શનમાં કે-ડિવીઝન એસીપી યુવરાજસિંહ ગોહિલ, સિનીયર પીઆઇ એસ.એ.પટેલ ટીમ સીપીની કસોટીમાં ખરી ઉતરી2:48 PM IST
દક્ષિણ ગુજરાતમાં પણ વર્ષારાણીની પધરામણી3:15 PM IST
TD (ટિટનસ,ડિપ્થેરીયા) અને DPT (ત્રિગુણી) રસીકરણ અભિયાનનો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ : જુન-જુલાઇ-ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે: ધનુર અને ડિપ્થેરીયા સહિતના 11 પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે આ વેક્સિન:નિ:શુલ્ક રસીકરણ અભિયાનનો મહત્તમ લાભ લઈએ :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ2:51 PM IST
જેમની બદબુથી ઘણા આઘા ભાગતા હતા તેને સુરત પોલિસે નવડાવ્યા, નવા કપડાં પહેરાવી પરિવાર સુધી પહોચાડવા આખું અભિયાન શરૂ કર્યું : સોશ્યલ મીડિયામાં લાખો લોકો દ્વારા લાઈક... હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કર્યું તે માનવીય કાર્યની કથા સીપી અનુપમસિંહ ગેહલોતનાં માર્ગદર્શનમાં ડીસીપી પિનાકીન પરમારનાં મુસાફિર હું યારો પ્રોજેકટ અંગે વાંચી મોઢામાંથી વાહ શબ્દ નીકળ્યા વગર નહી રહે12:03 PM IST
19 જૂન: વિશ્વ સિકલ સેલ દિવસ:ગુજરાતમાં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ હેઠળ 1 કરોડથી વધુ લોકોનું સ્ક્રીનિંગ : 2006માં સિકલ સેલ એનેમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય:વડાપ્રધાન મોદીનું 2047 સુધીમાં સિકલ સેલ એનેમિયાને ખતમ કરવાનું લક્ષ્ય: વર્ષ 2009-10માં તત્કાલીન કેન્દ્ર સરકારે ગુજરાતના સિકલ સેલ કંટ્રોલ પ્રોગ્રામને પુરસ્કૃત કર્યો હતો2:41 PM IST
ફિલ્મ ‘મહારાજ’ સામે વૈષ્ણવ સમાજમાં ભારે આક્રોશ: ફિલ્મ- પુસ્તકમાં ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ અંગે વાંધાજનક દ્દશ્ય અને શબ્દો સામે જબરો વિરોધ : --- ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી સાથે રેલી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું :મહારાજ પુસ્તકના લેખક સૌરભ શાહ વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા: વૈષ્ણવ સમાજનાં દિનુમામા, અરવિંદભાઈ પાટડીયા ,ભાયાભાઇ સાહોલિયાં, દિનેશ કારીયા સહિતના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પહોંચ્યા 8:38 PM IST
રાજકોટમાં સોની વેપારીના ઘરમાંથી ૪૦ લાખની મત્તા સાથેની ૪૦ કિલો વજનની આખી તિજોરી ગૂમ : તેના પુત્રએ જ કરી હતી ચોરી! : સગાએ આપેલી ૨.૩૦ લાખની રકમ પિતાને સુધી પહોંચાડવાને કોલેજીયન યુવાને વાપરી નાખીઃ સગાએ ઉઘરાણી કરતાં યુવાને પોતાના જ ઘરમાં હાથફેરો કર્યોઃ ભક્તિનગર પોલીસે કલાકોમાં ભેદ ઉકેલ્યો : બપોરના સમયે માતા-ફઇ રૂમમાં હોઇ કોલેજીયને ઉપરના માળે કબાટમાંથી તિજોરી લાવીને કોઠાર રૂમમાં છુપાવી દીધીઃ પછી સગીર મિત્રની મદદથી બાઇકમાં, રિક્ષા મારફત મિત્રના ઘરે પહોંચાડીઃ મિત્રને કહ્યું-હું ચાવી લાવું પછી ૨.૩૦ લાખ કાઢી તમે મારા પિતાને આપી દેજો!: વેપારી હાંફળા-ફાંફળા પોલીસ પાસે પહોંચતા તપાસ થઇ અને કારસ્તાન ખુલ્યું3:10 PM IST
સ્કૂલવેન ચાલકો અને રિક્ષાચાલકોની હડતાલઃ ભગતસિંહજી ગાર્ડન પાસે મોટી સંખ્યામાં ચાલકો એકઠા થયા : અમુક સ્કૂલ તરફથી હડતાલમાં નહિ જોડાવાની ચીમકી અપાતાં અનેક વેન ચાલકો હડતાલથી બાકાત રહ્યાઃ અમદાવાદ એસોસિએશનના આદેશ મુજબ રાજકોટ વેન ચાલકો આગળ નિર્ણય લેશેઃ રાજકોટમાં ૪૦૦૦ વેન ચાલકો છેઃ તેમાંથી મોટા ભાગના હડતાલમાં જોડાયાઃ આરટીઓએ ૧૪ બાળકોની છુટ આપી, પણ બાકડાનો ઉપયોગ ન કરે તો ૮ બાળકો જ સમાય 3:08 PM IST
ઇકોગેંગ ઝડપાઇઃ વાંકાનેર, કોટડા સાંગાણી અને રાજકોટના શખ્સોએ ત્રણ ગુના કબુલ્યા : ચાલીને જવા કરતાં આમાં બેસી જાવ...કહી મુસાફરને લિફટ આપી ઉલ્ટી ઉબકાનું નાટક કરી રોકડ ચોરી મુસાફરને ઉતારી મુકતાં : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, એમ. ડી. ગઢવી, પીએસઆઇ ડી. એસ. ગજેરાની ટીમને સફળતાઃ વિપુલ, કિશન અને રીયાઝ પકડાયા : હેડકોન્સ. જયદેવસિંહ પરમાર, કોન્સ. હરસુખભાઇ સબાડની બાતમી : વિપુલ ડ્રાઇવીંગ કરતો, રિયાઝ શિકાર શોધતો અને કિશન ઉલ્ટી ઉબકાનું નાટક કરી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતો11:44 AM IST
અમને પણ સ્કુલો-હોસ્પીટલોની જેમ સીલ ખોલી આપોઃ ફેડરેશન ઓફ હોસ્પીટાલીટીના લોકો ઉમટયા : મ્યુ. કમિશનરને આવેદન પાઠવી અનુપાલન સમયગાળા દરમિયાન સંચાલન કરવા દેવા રજુઆતઃ ફાયર સેફટી અંગે કોઇ બાંધછોડ નહી કરીએ : રાજકોટના કેટરીંગ એસો., પાર્ટી પ્લોટ એસો., સૌરાષ્ટ્ર બેકરી એસો., ઇવેન્ટ એસો., સૌરાષ્ટ્ર આર્ટીસ્ટ એસો., મંડપ એસો., લાઇટ એસો., રેસ્ટોરન્ટ અને કાફે એસો., હોટલ અને રિસોર્ટ એસો.ના ધંધાર્થીઓ તથા સ્ટાફના મનપા કચેરીએ ધામા3:54 PM IST
ર૪ કલાક પાણી તથા મલ્ટીલેવલ પાર્કિંગની યોજના કેન્સલઃ શહેરના ૧૯૦ કરોડના વિવિધ વિકાસ કામો મંજુર : સ્ટેન્ડિંગ કમિટીએ ૬ અને ૧૪ વર્ષની કાગળ પરની યોજના આખરે પડતી મુકી : ૬૮ દરખાસ્તો પૈકી ર નામંજૂર, ૧ પેન્ડિંગઃ ર૪ કલાક પાણી આપવુ શકય નથી જયમીન ઠાકરઃ પેવિંગ બ્લોક, સર્વેશ્વર ચોક, બોકસ ક્રિકેટ, વોટર વર્કસ સહિતના કામોને લીલીઝંડી3:48 PM IST
સ્ટેન્ડીંગ કમિટીએ મનપાના રપ લાખ બચાવ્યા : બ્લોક પ્લાન્ટેશનને બદલે મિયાવાકીથી વન બનાવાશે : મનપા દ્વારા આજી ડેમ ફિલ્ટ પ્લાન્ટ પાછળ જંગલ બનાવવા કવાયત હાથ ધરાયેલ મનપા દ્વારા HDFE લાઇનનું રૂા. ૩૦.૭૪ લાખનું ટેન્ડર પણ મંજુરી માટે સ્ટેન્ડીંગમાં મુકાયેલઃ વૃક્ષારોપણની પધ્ધતિ બદલાતા પાણીની પાઇપ લાઇનનો પ.૩પ લાખનો જ ખર્ચ આવ્યો 4:34 PM IST
એમ. ડી. સાગઠીયાની બોગસ મિનિટ્સ બૂક ઉભી કરવાના ગુનામાં ધરપકડઃ રિમાન્ડ મંગાયા : ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અશોકસિંહના રિમાન્ડ પુરા થતાં કોર્ટ હવાલે આગ કાંડ બાદ તત્કાલ બોગસ રેકર્ડ ઉભુ કરવાનો આઇડિયા એટીપી ગોૈતમ જોશીએ આપ્યો હતોઃ સાગઠીયા અને જોશીએ ઇમ્પેક્ટ ફીનું અસલી રજીસ્ટર સળગાવી નકલી ઉભુ કરવાની સુચના આપ્યાનું ખુલ્યું2:54 PM IST
શહેરમાં મોકાજી સર્કલ અને યાજ્ઞિક રોડ પર બે લૂંટઃ ત્રિપુટી રિક્ષાચાલક અને ખેડૂતને લૂંટી ગઇ : પ્રજાજનોમાં અસલામતિનો માહોલ ઉભો કરતી ઘટનાઓ : મોકાજી સર્કલ પાસે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ રિક્ષા આડે બાઇક નાખી રિક્ષાચાલકને ઝાપટ મારી ગળે છરી રાખી જે હોય તે આપી દેવાનું કહી રોકડા ૩ હજાર અને ૩૦ હજારનો મોબાઇલ લૂંટી ગયાઃ બાદમાં યાજ્ઞિક રોડ હોમી દસ્તુર માર્ગ પર વાગુોદડના ખેડૂતને ધમકાવી ૧૩૫૦૦ની લૂંટઃ તાલુકા પોલીસ, એ-ડિવીઝન પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો કામે લાગી3:32 PM IST
સૌથી વધુ ગુજરાતી હોરર નવલકથાઓ લખનાર પ્રતિષ્ઠીત લેખક ગોલીબારની નવલકથા ‘કાળ કુંડળી'નો અંગ્રેજીમાં અનુવાદ : ગુજરાતી ભાષામાં લખાયેલ કોઈ હોરર નવલકથાનો અંગ્રેજીમાં અનુવાદ થઈ રહ્યો હોય તેવો પહેલો પ્રસંગઃ અગાઉ હિન્દી, સિન્ધી, ઉર્દુ, મરાઠી, તમિલ, તેલગુ, કન્નડમાં અનુવાદ થઈ ચૂકયો છેઃગૌરવરૂપ ઘટના1:22 PM IST
વૈજ્ઞાનિક અને તબીબી જગતમાંથી કેન્સર સામેના જંગને કાયમ માટે પલટી નાખતો અત્યાર સુધીનો સૌથી મોટો ધડાકો: તેજસ્વી વૈજ્ઞાનિકોએ કેન્સરના જીવલેણ રોગ સામે અકસીર સાબિત થાય તેવી અત્યાધુનિક નેનોપાર્ટિક્લ્સ યુક્ત 'વ્યક્તિગત કેન્સર વેક્સિન' વિકસાવીને મેડિકલ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જી દીધી છે, જેના કારણે ફાર્મા અને હેલ્થ સેક્ટરમાં મચી ગઈ ભયાનક સનસનાટી : દરેક દર્દીના ડીએનએ અને ગાંઠના આધારે તૈયાર થતી આ જાદુઈ વેક્સિન કેન્સરના કોષોને મૂળમાંથી ખતમ કરી દેશે: આ ક્રાંતિકારી શોધોથી ફાર્મા જાયન્ટ્સ અને ખતરનાક રોગોના છાતીના પાટિયા બેસી ગયા5:50 PM IST
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આકાશમાં ઉડી રહેલું એક હાઇ-પ્રોફાઇલ બિઝનેસ જેટ વિમાન અચાનક જ બેકાબૂ બનીને પ્રચંડ વિસ્ફોટ સાથે આગનો ગોળો બનીને ધરાશાયી થઈ ગયું,જેમાં સવાર તમામ ૯ વ્યક્તિઓના કમાવટી અને દર્દનાક મોત થતાં વૈશ્વિક સ્તરે મચી ગઈ ભયાનક સનસનાટી : વિમાન તૂટી પડતાં સર્જાયેલા ભીષણ અગ્નિકાંડ અને ધુમાડાના ગોટેગોટાથી આકાશ છવાઈ ગયું:આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સુરક્ષા પર સવાલો ઊભા થતાં એરલાઇન્સ અને પ્રશાસનના છાતીના પાટિયા બેસી ગયા5:56 PM IST
યુરોપ ખંડના પશ્ચિમી દેશોમાંથી ડિજિટલ સુરક્ષા અને ઇન્ટરનેટ ઓફ થિંગ્સની ધજાગરા ઉડાવતો અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો ભયાનક ધડાકો: અજ્ઞાત હેકરોના કાળમુખા જૂથે સમગ્ર યુરોપમાં સાઇબર એટેક કરીને હજારો સ્માર્ટ ફ્રિજનો કન્ટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને ફ્રિજનું તાપમાન અચાનક ૫૦ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારી દેતાં સમગ્ર યુરોપના લાખો નાગરિકોમાં મચી ગઈ ભયાનક સનસનાટી : ડિજિટલ હેકિંગના આ ભયાનક ખેલથી ઘરોમાં રાખેલો કરોડો રૂપિયાનો ખોરાક અને દવાઓ બળીને ખાખ: અચાનક સ્માર્ટ ફ્રિજોમાંથી ગરમીની વરાળો અને ધુમાડા નીકળતાં જ યુરોપના રહીશોના છાતીના પાટિયા બેસી ગયા5:49 PM IST


































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી











































































































































































































































