<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

સુરત DYSP બી.એમ. ચૌધરી બરતરફ : ખોટું જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનો આરોપ સાબિત થતા ગૃહ વિભાગનું કડક પગલું : K ડિવિઝનના ACP તરીકે ફરજ બજાવતા અધિકારી સામે સરકારે લીધો મોટો નિર્ણય : વહીવટી વર્તુળોમાં ખળભળાટ

(4:09 PM IST)