<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st May 2025

દ્વારકામાં કરુણાંતિકા : ગોમતી નદીમાં એકી સાથે 3 યાત્રિકો ડૂબ્યા : સ્થાનિક તરવૈયાઓની સમયસર કામગીરીને કારણે 1 વ્યક્તિનો આબાદ બચાવ : 2ની શોધખોળ ચાલુ : પાટણ જિલ્લાનો પરિવાર દ્વારકા આવ્યો હોવાનું પ્રાથમિક માહિતી : બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની ટીમ તૈનાત : બચાવવામાં આવેલી વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી (કૌશલ સાવજાણી દ્વારા, જામ ખંભાળિયા)

(4:47 PM IST)