<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

રાજકોટમાં ૩૯.૨ ડીગ્રી : રાજકોટ શહેરમાં છવાયેલા વાદળો વચ્‍ચે ભેજનું પ્રમાણ ૪૫ ટકા છે. પવનની ગતિ ૮ કિ.મી.ની છે. તાપ વચ્‍ચે અસહ્ય ઉકળાટ બફારો પ્રર્વતી રહ્યો છે. સાંજ સુધીમાં મહત્તમ તાપમાનમાં એકાદ ડીગ્રીનો વધારો થવા સંભવ છે.

(3:53 PM IST)