<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd May 2025

વાવાઝોડું ‘શક્‍તિ' ગુજરાત અને મહારાષ્‍ટ્રને અસર નહિ : કરે પણ ધોધમાર વરસાદ પડશે સ્‍કાયમેટ : વેધરની આનગી સંસ્‍થા સ્‍કાયમેટ જણાવે છે કે ડીપડીપ્રેશન સિસ્‍ટમ્‍સ મજબૂત બનશે જેથી ૨૩મીએ દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતથી લઈ દક્ષિણ પશ્‍ચિમ એમ.પી., છતિસગઢ, તેલંગણામાં વરસાદ પડશે. તો ૨૪મીએ કર્ણાટક, કેરળના દરિયાકિનારે, ગોવા, રત્‍નાગીરી, મુંબઈ અને મહાબળેશ્વરમાં તેમજ ૨૫મીએ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડશે. વાવાઝોડું ‘શક્‍તિ' બને તો પણ ગુજરાત અને મહારાષ્‍ટ્રને અસરકર્તા નથી. તો પણ તા.૨૩ થી તા.૨૫ (શુક્ર થી રવિ) અસરકર્તા પવન સાથે ધોધમાર વરસાદ પડશે.

(3:54 PM IST)