<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th May 2025

કેરળના કાસરગોડ, કન્નુર સહિત ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર : અનેક જિલ્લામાં આગામી ત્રણ દિવસ ઓરેન્જ એલર્ટ : હવામાન વિભાગે કેરળના કાસરગોડ, કન્નુર સહિત ઘણા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ, એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ અને અન્ય જિલ્લાઓ આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.

(10:11 PM IST)