<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th May 2025

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી પ્રારંભ થયો હતો. તેઓ વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી આર પાટીલ, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું.

(1:05 PM IST)