News of Monday, 26th May 2025
વિસાવદર બેઠક માટે જયેશ રાદડિયા અને કમલેશ મિરાણીને ચૂંટણી પ્રભારી બનાવાયા : કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે બીજેપી દ્વારા પ્રભારી, સંયોજક અને સહસંયોજકના નામની જાહેરાત : વિસાવદર વિધાનસભા બેઠક માટે શ્રી કમલેશ મીરાણી અને શ્રી જયેશ રાદડીયાને ચૂંટણી પ્રભારીની જવાબદારી ભાજપ તરફથી સોંપવામાં આવી : જ્યારે કડી વિધાનસભા માટે સુરેશ પટેલ અને દશરથજી ઠાકોરને બનાવાયા ચૂંટણી પ્રભારી..

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
