<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સવારે પીએમ નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો પર ચર્ચા થઈ શકે છે. અગાઉ, 14 મેના રોજ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક મળી હતી.

(1:21 AM IST)