<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

સતત બીજી વખત કેબીનેટની બેઠકમાં મંત્રી બચુ ખાબડ અનઉપસ્‍થિત બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં સંડોવણીના આરોપમાં બંને પુત્રોની ધરપકડ બાદ આજરોજ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં મંત્રી બચુભાઈ ખાબડ ગેરહાજર રહ્યા હતા.

(3:15 PM IST)