News of Wednesday, 28th May 2025
રાજકોટમાં ગરમીમાં વધઘટઃ ઉકળાટ-બફારો યથાવત : રાજકોટ શહેરમાં ગઈકાલે ગરમીમાં આંશિક રાહત મળ્યા બાદ આ લખાય છે ત્યારે બપોર ૨:૩૦ વાગ્યે ૩૯.૮ ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો ૧૪ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે. શહેરીજનો ચાતકનજરે વરસાદના આગમનની રાહ જોઈ રહ્યા છે

(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
