News of Wednesday, 28th May 2025
ટ્રમ્પનું કેનેડાને અલ્ટીમેટમ : ૬૧ અબજ ડોલર આપો અથવા અમેરિકાનું ૫૧મું રાજય બનો યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ગોલ્ડન ડોમ મિસાઈલ શિલ્ડમાં જોડાવા માટે ૬૧ અબજ ડોલરની માગણી કરી છે. તેમણે કહ્યું કે જો કેનેડા આ રકમ નહીં ચૂકવે, તો તે અમેરિકાનું ૫૧મું રાજય બની શકે છે, જેમાં પ્રવેશ મફત હશે.

(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
