<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th May 2025

કેન્દ્ર સરકારમાં મોટો અમલદારશાહી ઉલટફેર : દેશભરમાંથી ૪૫ સંયુક્ત સચિવોને નવી પોસ્ટિંગ : ગુજરાત કેડરના ૪ IAS અધિકારીઓને દિલ્હીનું તેડું! : ACC દ્વારા મહત્ત્વપૂર્ણ ટ્રાન્સફર ઓર્ડરને મંજૂરી : IAS કે.કે. નિરાલા અને મનીષા ચંદ્રા ડેપ્યુટેશન પર જશે, જ્યારે સુપ્રિતસિંહ ગુલાટી અને એસ. છાકછૂઆકને કેન્દ્રમાં ખાસ જવાબદારી સોંપાઈ

(10:17 PM IST)