<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th May 2025

શેરબજારમાં હરિયાળી : સેન્‍સેકસ - નીફટીમાં ઉછાળો : ૨૫૦ પોઇન્‍ટ વધીને ૮૧,૫૪૦ પર ટ્રેડ કરી રહયો છે : ઇન્‍ફોસિસ-ટેક મહિન્‍દ્રાના શેર ૨% વધ્‍યા : IT અને મેટલ શેરોમાં વધુ ખરીદી

(12:26 PM IST)