<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th May 2025

ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં પતિએ પોતાની પત્નીને તેના પ્રેમી સાથે રંગે હાથે પકડીને કંઈક એવું કર્યું કે બધાને ચોંકાવી દીધા. પતિએ પત્નીના માથા પર હાથ રાખીને આશીર્વાદ આપ્યા અને તેને તેના પ્રેમીને સોંપી દીધી.

(1:05 AM IST)