તા. ૧૫ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૨ ગુરૂવાર
News of Saturday, 31st May 2025
રાજકારણ એ સુધારાનું સાધન : નીતિન ગડકરી નાગપુર : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આરએસએસ અને એબીવીપીએ તેમને શીખવ્યું કે રાજકારણ એ સામાજિક-આર્થિક સુધારાનું માધ્યમ છે. નાગપુરના એક કાર્યક્રમમાં તેમણે યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે રાજકારણમાં જોડાવા અપીલ કરી.

(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
