તા. ૧૫ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ વદ – ૧૨ ગુરૂવાર
BMC સહિત ૨૯ મ્યુ.કોર્પો.માં ચૂંટણી મહાસંગ્રામ : મહારાષ્ટ્રની ૨૯ મ્યુ-કોર્પો.ની ૨૮૬૯ બેઠકો પર ૩.૪૮ કરોડ મતદારો ૧૫૯૩૧ મતદારોનું ભાવિ EVMમાં કેદ કરી રહયા છે : સૌથી મોટો જંગ BMCમાં: ભાજપ-મહાયુતિ અને ઠાકરે બ્રધર્સની સંયુકત તાકાત વચ્ચે મુકાબલોઃ પ્રારંભે જ અક્ષય-મોહન ભાગવત વગેરેનું મતદાનઃ કાલે મતગણતરી : BMCની ૨૨૭ બેઠકો માટે મતદાન3:40 PM IST
BMC ઇલેક્શન એક્ઝિટ પોલ 2026 : મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપ પ્રેરિત ‘મહાયુતિ’ના ભવ્ય વિજયના સંકેત : ઠાકરે જૂથના ગઢમાં ગાબડું : વિવિધ સર્વેક્ષણોમાં મહાયુતિને 138થી વધુ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતીનો અંદાજ : મુંબઈના ઇતિહાસમાં પ્રથમવાર શિવસેનાના એકહથ્થુ શાસનનો અંત લાવી ભાજપ ગઠબંધન સત્તા કબજે કરે તેવી પ્રબળ શક્યતા!7:14 PM IST
સરહદ પર પાકિસ્તાની નાપાક હરકત: પૂંછ અને સાંબામાં ડ્રોન દ્વારા જાસૂસીનો પ્રયાસ, ભારતીય સેનાના આકરા પ્રહારથી દુશ્મન દેશમાં ફફડાટ : જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સરહદ અને લાઇન ઓફ કંટ્રોલ પર એકસાથે અનેક વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો: રામગઢથી દિગ્વાર સેક્ટર સુધી સઘન સર્ચ ઓપરેશન શરૂ કરી આકાશમાં બાજ નજર ગોઠવવામાં આવી10:40 PM IST
બાંગ્લાદેશમાં લોહીની હોળી: લઘુમતી હિન્દુઓ પર આતંકી હુમલાઓનો સિલસિલો યથાવત : નરસિંગડી અને જેસોરમાં વધુ બે વેપારીઓની નિર્મમ હત્યા : બાંગ્લાદેશના વિભિન્ન જિલ્લાઓમાં હિન્દુ સમુદાયના અગ્રણીઓ અને વેપારીઓને યોજનાબદ્ધ રીતે નિશાન બનાવીને કરવામાં આવી રહેલી હત્યાઓને પગલે સમગ્ર દેશના લઘુમતીઓમાં ફફડાટ વ્યાપ્યો : વહીવટી તંત્રની નિષ્ફળતા અને વધતી જતી કટ્ટરતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગંભીર ચિંતા જન્માવી10:40 PM IST
ઓપરેશન સ્વદેશ: ઈરાનના સળગતા આકાશ વચ્ચે ભારતીય 'બાઝ'ની એન્ટ્રી: તેહરાનથી દિલ્હી માટે પહેલું વિમાન તૈયાર! : ઈરાનમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ અને હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે ફસાયેલા 10,000 ભારતીયો માટે કેન્દ્ર સરકારનો માસ્ટર પ્લાન: જમ્મુ-કાશ્મીરના વિદ્યાર્થીઓ સહિતની પ્રથમ બેચને વતન લાવવા એરલિફ્ટની ગણતરી સેકન્ડોમાં શરૂ10:33 PM IST
ભારતીય શેરબજારનો વૈશ્વિક ડંકો: IPO ની સંખ્યામાં ભારત દુનિયામાં પ્રથમ, સેબી (SEBI) ચેરમેન તુહિન કાંતા પાંડેએ આર્થિક તેજીના આંકડા રજૂ કર્યા : માત્ર ૯ મહિનામાં ૩૧૧ IPO દ્વારા ₹૧.૭ ટ્રિલિયન એકત્ર કરાયા; રોકાણકારોની સંખ્યા ૪ કરોડથી વધીને ૧૩ કરોડને પાર - લિસ્ટિંગ પ્રક્રિયા હવે માત્ર ૩ દિવસમાં પૂર્ણ થશે9:29 PM IST
વિદ્યાર્થીઓ તૈયાર કરી લો પેન અને કાગળ! ઇન્ડિયા પોસ્ટની આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધાનો પ્રારંભ; વિજેતાઓને મળશે રાષ્ટ્રીય પુરસ્કાર અને વૈશ્વિક મંચ પર ચમકવાની તક : 'ડિજિટલ દુનિયામાં માનવ સંબંધોનું મહત્વ' વિષય પર મિત્રને લખવાનો રહેશે દિલ ખોલીને પત્ર; ૯ થી ૧૫ વર્ષના બાળકો માતૃભાષા ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ લઈ શકશે ભાગ9:28 PM IST
યુદ્ધના મેદાનમાં ટ્રમ્પનો 'શાંતિ સંદેશ': "અમારો ઈરાન પર હુમલો કરવાનો કોઈ ઈરાદો નથી", અમેરિકી પ્રમુખે તેહરાનને સંયમ રાખવા વિનંતી કરી હોવાનો ઈરાની રાજદૂતનો દાવો : ફાંસીની સજા રોકવાની ખાતરી મળતા ટ્રમ્પના તેવર નરમ પડ્યા; પાકિસ્તાનમાં ઈરાની રાજદૂતે કર્યો ખુલાસો - બુધવારે મધરાતે મળ્યો હતો વ્હાઇટ હાઉસનો સ્પેશિયલ મેસેજ, જાણો શું છે સમગ્ર મામલો9:28 PM IST
કોલકાતા હાઈકોર્ટ કે 'જંતર-મંતર'?: ED ના દરોડામાં મમતા બેનર્જીના હસ્તક્ષેપ અને કોર્ટમાં થયેલા હંગામા પર સુપ્રીમ કોર્ટની આકરી ફટકાર : "ટોળાશાહી ક્યારેય લોકશાહીનું સ્થાન ન લઈ શકે" - સોલિસિટર જનરલ તુષાર મહેતા; આઈ-પેક (I-PAC) ઓફિસમાં ED ની તપાસ દરમિયાન પુરાવા છીનવી લેવાયા હોવાના આરોપ પર સુપ્રીમ કોર્ટ ચિંતિત9:28 PM IST
GST ચોરો પર કેન્દ્રીય એજન્સીનો સપાટો: બોગસ બિલિંગ દ્વારા કરોડોની ITC છેતરપિંડી આચરનાર 'માસ્ટરમાઇન્ડ' ઝડપાયો, પિતા-પુત્રના કારનામાનો પર્દાફાશ : દિલ્હી CGST કમિશનરેટે ₹8.5 કરોડનું કૌભાંડ પકડી પાડ્યું; કોઈ પણ માલની લે-વેચ વગર માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવી સરકારને ચૂનો લગાવતા શખ્સોને ૧૪ દિવસની જેલમાં ધકેલાયા9:27 PM IST
બ્રિટિશ સંસદમાં વડાપ્રધાનની રમતિયાળ ફટકાબાજી: "કન્ઝર્વેટિવ પાર્ટી પાસે તો 'કામસૂત્ર' કરતાં પણ વધુ હોદ્દા (Positions) છે", સ્ટાર્મરે વિપક્ષની ઉડાવી મજાક : ડિજિટલ ID કાર્ડના મુદ્દે સરકારના યુ-ટર્ન પર થયેલી ચર્ચામાં કીર સ્ટાર્મરનો જોરદાર વળતો પ્રહાર; ૧૪ વર્ષમાં બદલાયેલા ૫ વડાપ્રધાન અને ૧૬ મંત્રીઓના આંકડા ટાંકીને વિપક્ષને ભીંસમાં લીધો9:26 PM IST
ભારત ઉર્જા ક્ષેત્રે બનશે 'આત્મનિર્ભર': કોલસા મંત્રાલય અને DVC વચ્ચે ઐતિહાસિક સમજૂતી, ૩ મોટા કોલસા બ્લોકથી દેશની તિજોરીમાં વાર્ષિક ₹૪,૬૦૦ કરોડ ઠલવાશે : ધુલિયા ઉત્તર, મંદાકિની બી અને પીરપૈંટી બારાહટ બ્લોક માટે વિકાસ કરાર પર હસ્તાક્ષર; ૬૬,૦૦૦થી વધુ રોજગારીની તકો ઉભી થશે અને ₹૭,૩૫૦ કરોડનું તોતિંગ રોકાણ આવશે9:27 PM IST
ઈરાન સળગ્યું: ફસાયેલા હજારો ભારતીયોને બચાવવા મોદી સરકારનું 'મેગા ઓપરેશન', આવતીકાલે સવારે ૮ વાગ્યે પ્રથમ ટુકડી વતન પરત ફરશે : ૩૧ પ્રાંતોમાં ફેલાયેલી અંધાધૂંધી વચ્ચે ૧૦,૦૦૦ ભારતીયોના જીવ જોખમમાં; તેહરાનમાં ઈન્ટરનેટ ઠપ થતા સંપર્ક કરવામાં મુશ્કેલી, વિદેશ મંત્રાલયે પેસેન્જર લિસ્ટ તૈયાર કરી સ્પેશિયલ ફ્લાઈટ્સની તૈયારી કરી9:26 PM IST
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાનો આતંક: ૧૫ દિવસમાં ૧૮ નિર્દોષ નાગરિકોને ઉપાડી ગયા, ઘરોમાં ઘૂસીને સેનાએ ગુજાર્યો અનરાધાર અત્યાચાર : બલુચ યકજેહતી કમિટી (BYC) એ ગ્લોબલ એલર્ટ જાહેર કર્યું; ગ્વાદર અને કેચ વિસ્તારમાંથી લોકો ગુમ, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ9:25 PM IST
સાઉદી અરેબિયાના રણમાં ફૂટ્યો 'સોનાનો ફુવારો': ૨૨૧ ટન સોનાનો વિરાટ ભંડાર મળતા દુનિયા આશ્ચર્યચકિત, તેલ બાદ હવે 'ગોલ્ડ'થી સમૃદ્ધ બનશે આ દેશ : માદેન કંપનીના ડ્રિલિંગમાં ૭.૮ મિલિયન ઔંસ સોનું મળ્યું; મન્સૂરાહ મસારાહ સહિત ૪ વિસ્તારોમાં છુપાયેલો હતો કિંમતી ખજાનો, વિઝન ૨૦૩૦ હેઠળ સાઉદી અરેબિયાનું અર્થતંત્ર હવે નવી ઊંચાઈઓ સર કરશે9:08 PM IST
અખિલેશ યાદવનો 'બુલડોઝર' એટેક: ૨૦૨૭માં જનતા ભાજપને 'ડિટેન્શન સેન્ટર' ભેગી કરી દેશે, સપા સરકાર આવશે તો મહિલાઓને વાર્ષિક ₹૪૦,૦૦૦ની સહાયની મોટી જાહેરાત : "જ્યારે ભાજપ નબળો પડે ત્યારે જ વધુ સાંપ્રદાયિક બને છે" - સપા અધ્યક્ષનો આક્ષેપ; શિક્ષણ-આરોગ્યના નામે ભગવા પક્ષને ઘેર્યો, કાર્યકરોને વોટર લિસ્ટમાં નામ ઉમેરવા માટે 'મિશન ૨૦૨૭' ની સોંપી જવાબદારી9:08 PM IST
ઈરાનમાં રક્તપાતની પરાકાષ્ઠા: ૪૮ કલાકમાં ૧૨,૦૦૦ થી વધુ લોકોના મોત, પ્રિન્સ પહલવીએ ઈરાનની સ્થિતિને 9/11 ના આતંકી હુમલા કરતા પણ ભયાનક ગણાવી : શેરીઓમાં પડેલા મૃતદેહોને હટાવવા બુલડોઝરનો ઉપયોગ; પરિવારો પાસેથી પુત્રને મારવા માટે વપરાયેલી 'ગોળીઓની કિંમત' વસૂલી રહી છે સરકાર - ઈરાની કટોકટી પર હૃદયદ્રાવક ખુલાસો9:06 PM IST
કેરળ જનારા પ્રવાસીઓ સાવધાન! આ સુંદર પ્રવાસન સ્થળે ૪ દિવસ સુધી નહીં મળે 'છલોછલ જામ', દારૂની દુકાનો અને બાર પર કલેક્ટરે લગાવી સજ્જડ પાબંધી : અર્થુંગલ ફેસ્ટિવલને પગલે સુરક્ષાના કારણોસર લેવાયો મોટો નિર્ણય; ૧૯, ૨૦, ૨૭ અને ૨૮ જાન્યુઆરીએ બીયર પાર્લર અને તાડીની દુકાનો પણ રહેશે બંધ, પ્રવાસનું પ્લાનિંગ કરતા પહેલા લિસ્ટ ચેક કરી લેજો8:53 PM IST
બજેટ 2026: મહિલાઓ માટે ખુલશે પ્રગતિના દ્વાર! જન ધન ખાતા બનશે "પાવર એકાઉન્ટ", ક્રેડિટ કાર્ડ અને સરળ લોનની ભેટ મળવાની શક્યતા : માત્ર ખાતું ખોલવાથી સંતોષ નહીં, હવે બેંકિંગ સિસ્ટમ મહિલાઓ માટે કરશે કામ; વીમા કવચ અને ડિજિટલ સાક્ષરતા પર સરકારનો વિશેષ ભાર, જાણો કેવી રીતે બદલાશે નારીશક્તિનું ભાગ્ય8:52 PM IST
ઈરાનનું 'મિશન રિટાલિયેશન': જો ટ્રમ્પ બોમ્બમારો કરશે તો તેહરાન અમેરિકાના આ ૮ પાડોશી દેશોને રાખ કરી દેશે, જાણો ઈરાની મિસાઈલોની મારક ક્ષમતા : ૨,૫૦૦ કિમીની રેન્જ ધરાવતી 'શેઝિલ' મિસાઈલ પશ્ચિમ એશિયામાં મચાવી શકે છે તબાહી; અમેરિકા ભલે ૧૧,૦૦૦ કિમી દૂર હોય, પણ તેના સૈન્ય ઠેકાણાઓ ઈરાનના સીધા નિશાના પર8:52 PM IST
ટ્રમ્પનો 'માસ્ટરસ્ટ્રોક' કે નવો વિવાદ?: ઈરાનને પડતું મૂકી અમેરિકી સેના હવે મેક્સિકોમાં ઉતરશે, ડ્રગ કાર્ટેલ્સનો ખાતમો કરવા 'સર્જિકલ સ્ટ્રાઈક'ની તૈયારી : મેક્સિકોની સરહદોમાં અમેરિકી સ્પેશિયલ ફોર્સની એન્ટ્રી માટે દબાણ; ડ્રગ્સની હેરાફેરી રોકવા ટ્રમ્પે આર્થિક નાકાબંધી અને ટેરિફની આપી ધમકી, મેક્સિકન સરકારની ઊંઘ હરામ8:51 PM IST
ગિગ વર્કર્સના સંઘર્ષની જીત: ૧૦ મિનિટની જીવલેણ ડિલિવરી પર કેન્દ્ર સરકારનો પ્રતિબંધ, AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું- 'કોણ કહે છે કે આકાશમાં છિદ્ર ન હોઈ શકે!' : રાઘવ ચઢ્ઢાએ પોતે ડિલિવરી બોય બનીને રાઇડર્સનું દર્દ સમજ્યું હતું; કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની કંપનીઓ સાથેની બેઠક બાદ લેવાયો મોટો નિર્ણય, બ્લિંકિટ અને ઝેપ્ટો જેવી કંપનીઓએ હટાવ્યા દાવા8:50 PM IST
મુંબઈ મહાપાલિકા ચૂંટણીમાં 'શાહી' કાંડ: આંગળી પરથી ભૂંસાઈ રહી છે ચૂંટણીની શાહી, રાજ ઠાકરેની પાર્ટી MNS એ લગાવ્યો બોગસ વોટિંગનો ગંભીર આરોપ : માર્કર પેનની શાહી સરળતાથી નીકળી જતી હોવાની ફરિયાદોથી રાજકીય ગરમાવો; કલ્યાણના ઉમેદવાર ઉર્મિલા તાંબેએ ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા સવાલ, લોકશાહીના પર્વમાં છેતરપિંડીની આશંકા8:43 PM IST
AIનો જાદુ: જો 'ધુરંધર' 80ના દાયકામાં બની હોત તો? ડાકુના રોલમાં રહેમાન અને યાલીનાના લૂકે સોશિયલ મીડિયા પર મચાવી સનસનાટી! : રેટ્રો લૂકમાં કલાકારોનો અંદાજ જોઈ ફેન્સ જૂની યાદોમાં ખોવાયા: રહેમાનનો ખતરનાક ડાકુ અવતાર અને યાલીનાની કાતિલ અદાઓએ આજના સુપરસ્ટાર્સને પણ આપી જોરદાર ટક્કર : વાયરલ તસવીરોએ ઈન્ટરનેટ પર જીત્યા દિલ8:12 PM IST
ધીરેન્દ્ર શાસ્ત્રીની સનાતનીઓને ચેતવણી: "જો વેદ નહીં ભણો તો બાળકો 'જાવેદ' બનશે" : બાગેશ્વર ધામમાં હવે ખુલશે ભવ્ય ગુરુકુળ! : જયપુરની મુલાકાત દરમિયાન 'બાબા'એ હિન્દુ પરિવારોને મૂળ સંસ્કૃતિ સાથે જોડાવા લલકાર્યા : નવી પેઢીની ધાર્મિક ઓળખ બચાવવા માટે હવે ટેકનોલોજી અને ઓનલાઇન હવન દ્વારા 'ઘર-ઘર યજ્ઞ' અભિયાનની શરૂઆત8:10 PM IST
મનરેગા પર મહાસંગ્રામ: કેન્દ્રના 'VB-G RAM G' એક્ટ સામે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન : કાયદાની અદાલતથી જનતાની અદાલત સુધી ખેલાશે જંગ! : મનરેગાનું નામ અને સ્વરૂપ બદલાતા વિપક્ષ લાલઘૂમ : કર્ણાટક સરકાર હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે : જ્યારે રાહુલ ગાંધીની સેના 'મનરેગા બચાવો' અભિયાન હેઠળ ગામડે-ગામડે જઈને ભાજપ સરકારને ઘેરવા તૈયાર કરી રહી છે મેગા પ્લાન8:13 PM IST
મોતની ચોકી કરતી મોબાઈલ એપ: ચીનમાં લોકપ્રિય થઈ રહી છે "શું તમે મરી ગયા છો?" એપ : જાણો કેમ લાખો લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા છે! : આધુનિક યુગની ભયાનક એકલતાનો અરીસો: જો તમે ૪૮ કલાક સુધી બટન ન દબાવો તો એપ આપમેળે સંબંધીઓને મોકલે છે 'ડેથ એલર્ટ': ડ્રેગનના દેશમાં એકલા રહેતા યુવાનો માટે આ ડિજિટલ સાથી હવે જીવન રક્ષક બન્યો8:09 PM IST
બાંગ્લાદેશ ક્રિકેટમાં 'બળવો': ખેલાડીઓના આક્રોશ સામે બોર્ડ ઝૂક્યું, વિવાદાસ્પદ નિવેદન આપનારા ડિરેક્ટર નઝમુલ ઇસ્લામની હકાલપટ્ટી : ભારતમાં યોજાનારા T20 વર્લ્ડ કપનો વિરોધ અને ખેલાડીઓને "ભારતીય એજન્ટ" કહેવા બદલ થઈ કડક કાર્યવાહી; મેહદી હસન મિરાઝ અને તમીમ ઇકબાલ સહિતના દિગ્ગજોએ બોર્ડ સામે ખોલ્યો હતો મોરચો8:00 PM IST
પ્રજાસત્તાક પર્વ પર ભારત-EU મૈત્રીનો શંખનાદ: યુરોપના બે દિગ્ગજ નેતાઓ બનશે ૨૬મી જાન્યુઆરીના 'ચીફ ગેસ્ટ', ૬ વર્ષ બાદ યોજાશે ઐતિહાસિક શિખર સંમેલન : વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા નવી દિલ્હી આવશે; વેપાર, સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે 'મેગા ડીલ' થવાની સંભાવના7:59 PM IST
થલપથી વિજયની ફિલ્મ 'જાના નાયગન' પર સંકટના વાદળો: સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપનો કર્યો ઇનકાર, હવે ૨૦ જાન્યુઆરીએ મદ્રાસ હાઈકોર્ટ નક્કી કરશે નસીબ : ફિલ્મ નિર્માતાઓની "બધું ગુમાવી દીધું" હોવાની દલીલ છતાં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પર છોડ્યો ફેંસલો; ૫૦૦૦થી વધુ થિયેટરોમાં રિલીઝ અટકી પડતા કરોડોનું નુકસાન7:58 PM IST
૧૨ વર્ષથી કોમામાં જીવતા પુત્ર માટે પિતાની 'મૃત્યુ'ની માંગ: "હવે તેને વધુ પીડા ન આપો", પિતાની આજીજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો : ૨૦૧૩માં ઇમારત પરથી પડી જતાં ૩૧ વર્ષીય હરીશ રાણા કોમામાં છે; AIIMSના મેડિકલ બોર્ડે સ્થિતિને ગણાવી અત્યંત દયનીય, માતા-પિતાએ સારવાર માટે ઘર પણ વેચી દીધું7:59 PM IST
ભારત-EU વેપાર જંગમાં મોટી સફળતા: ૨૪માંથી ૨૦ પ્રકરણો પર મહોર, પ્રજાસત્તાક દિને થઈ શકે છે ઐતિહાસિક 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ'ની જાહેરાત : ૨૭ જાન્યુઆરીની સમિટ પહેલા વાટાઘાટો તેજ; યુરોપિયન નેતાઓ ભારતના મહેમાન બનશે ત્યારે આર્થિક સબંધોમાં રચાશે નવો ઈતિહાસ, ચીન-અમેરિકાના ટેરિફ વોર સામે ભારતનું 'વ્યૂહાત્મક કવચ'7:56 PM IST
ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક 'મેગા ટ્રેડ ડીલ' ફાઈનલ થવાના આરે: વ્હાઈટ હાઉસ સાથેની વાટાઘાટોમાં ભારત 'ખૂબ નજીક', ૫૦૦ બિલિયન ડોલરના વેપારનો લક્ષ્યાંક : ટ્રમ્પ સરકારના ઊંચા ટેરિફ છતાં ભારતીય નિકાસમાં તેજી; ઊર્જા ક્ષેત્રે અમેરિકા બન્યું ભારતનું મોટું ભાગીદાર, વાણિજ્ય સચિવે 'વર્ચ્યુઅલ મિટિંગ' દ્વારા અંતિમ મુદ્દાઓ ઉકેલવાની આપી ખાતરી7:57 PM IST
સોશિયલ મીડિયા પર ઓસ્ટ્રેલિયાની 'સર્જિકલ સ્ટ્રાઈક': એક જ મહિનામાં ૫૦ લાખ એકાઉન્ટ્સ ડિલીટ, ૧૬ વર્ષથી નાની વયના બાળકો માટે પ્લેટફોર્મ્સ બંધ : ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને સ્નેપચેટ પર ગાજ પડી; વિશ્વનો પ્રથમ કાયદો જેણે ટેક જાયન્ટ્સને ઘૂંટણિયે પાડ્યા, નિયમો તોડનારી કંપનીઓને ₹૨૭૫ કરોડના દંડની જોગવાઈ7:56 PM IST
ધાર્મિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો ધ્વસ્ત કર્યો : વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર બુલડોઝર કાર્યવાહી સામે ખડગેએ કર્યા આકરા પ્રહાર : ખડગેએ સવાલ ઉઠાવ્યો કે કેમ વર્ષો જૂની મૂર્તિઓ અને મંદિરોને તોડી નાખવામાં આવ્યા? તેને મ્યુઝિયમમાં કેમ રાખવામાં ન આવ્યા? લાખો લોકો મોક્ષ માટે કાશી/વારાણસીની યાત્રા કરે છે, શું તેમનો ઈરાદો ભક્તોને છેતરવાનો છે.?7:48 PM IST
અમેરિકન ડ્રીમ પર 'ટ્રમ્પ' બ્રેક: વર્ષોમાં પહેલીવાર યુએસ યુનિવર્સિટીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી; વિઝા રદ થતા શાળાઓમાં છટણીનો દોર : માસ્ટર્સ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં ૬% નો મોટો ઘટાડો; વિઝા પ્રક્રિયામાં વિલંબ અને કડક નિયમોને કારણે ભારતીય વિદ્યાર્થીઓ હવે માત્ર 'ટોચની શાળાઓ' પર જ લગાવી રહ્યા છે દાવ7:41 PM IST
બ્રિટનમાં હવે 'બ્રિટિશ' ડોક્ટરોને જ પહેલી પસંદગી: NHSમાં સ્પેશિયલાઇઝેશન માટે નવો કાયદો, હજારો ભારતીય ડોક્ટરોની કારકિર્દી પર અસરની ભીતિ : બ્રિટિશ સરકારનું 'તબીબી તાલીમ બિલ' રજૂ; વિદેશી સ્નાતકો કરતા સ્થાનિક ડિગ્રીધારકોને મળશે પ્રાથમિકતા, NHSમાં કાર્યરત ૧૨,૮૦૦થી વધુ ભારતીય ડોક્ટરોમાં ચિંતાનું મોજું7:44 PM IST
'દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે': નાગપુરમાં ત્યજી દેવાયેલું બાળક નેધરલેન્ડમાં મેયર બન્યું : 41 વર્ષે માતાને શોધવા ભારત પરત ફર્યું! : જન્મના માત્ર 3 જ દિવસમાં અનાથાશ્રમમાં છોડી દેવાયેલા ફાલ્ગુન બિન્નેન્ડિજકે સાત સમંદર પાર કરી માતૃત્વની શોધ આદરી: ડચ શહેર હીમસ્ટેડના મેયરની આ સફર જોઈને આંખો ભીની થઈ જશે7:22 PM IST
હરિદ્વારમાં ધાર્મિક 'ચક્રવ્યૂહ': હર કી પૌરી પર હવે સરકારી અધિકારીઓ અને પત્રકારો પણ 'હિન્દુ' જ જોઈએ! ગંગા સભાની કડક માંગ : કુંભ મેળા વિસ્તારમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધની માંગે પકડ્યું જોર : 'અરબ શેખ'ના વેશમાં આવેલા હિન્દુ યુવાનોના વાયરલ વીડિયો બાદ ગંગા સભા લાલઘૂમ : મ્યુનિસિપલ કોર્પોરેશનના 1916ના નિયમોનો આપ્યો હવાલો7:06 PM IST
જેલબ્રેકનો ફિયાસ્કો: 20 ફૂટ ઊંચી દિવાલ કૂદીને ભાગેલા ત્રણ કેદીઓ ઘરે પહોંચ્યા: એન્કાઉન્ટરના ડરે પરિવારે જ ફરી જેલના સળિયા પાછળ ધકેલ્યા! : POCSO એક્ટના ત્રણ આરોપીઓએ સીસીટીવીની નજર હેઠળ ફિલ્મી સ્ટાઈલમાં લગાવી હતી છલાંગ: પોલીસની એન્કાઉન્ટરની ધમકી કામ કરી ગઈ અને 'આઝાદી'ના ગણતરીના કલાકોમાં જ પરિવારે દીકરાઓને પોલીસને હવાલે કર્યા7:04 PM IST
ગણતંત્ર દિવસ 2026: કર્તવ્ય પથ પર પરેડ જોવાનો ગોલ્ડન ચાન્સ! જાણો કેવી રીતે મેળવશો ફુલ ડ્રેસ રિહર્સલના ફ્રી પાસ : 77મા પ્રજાસત્તાક દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે 23 જાન્યુઆરીએ યોજાશે ભવ્ય રિહર્સલ : આજથી જ બુકિંગ વિન્ડો ખુલી: 'આમંત્રણ' પોર્ટલ પર નોંધણી કરાવીને ભારતની સૈન્ય શક્તિના સાક્ષી બનવાની તક ચૂકતા નહીં6:48 PM IST
બાંગ્લાદેશ ક્રિકેટમાં હોબાળો : તમીમ ઇકબાલને 'ભારતીય એજન્ટ' કહેતા જ ફાટી નીકળ્યો રોષ : ખેલાડીઓએ મેચ છોડી હડતાળનું હથિયાર ઉગામ્યું! : BCB ડાયરેક્ટર નઝમુલ ઇસ્લામના વિવાદાસ્પદ નિવેદનથી ખેલાડીઓ લાલઘૂમ : આજે યોજાનારી BPL મેચોનો બહિષ્કાર કરાયો: ટોસ પણ ન થયો અને હવે 2026 T20 વર્લ્ડ કપ પર પણ સંકટના વાદળો છવાયા6:46 PM IST
ગુજરાતમાં રક્તરંજીત સંક્રાંતિ! ઇમરજન્સી કેસનો આંકડો ૫૦૦૦ને પાર : ઉત્તરાયણના દિવસે પતંગની દોરીના કારણે ગુજરાતમાં પાંચના મોતની ઘટના સામે આવીઃ પતંગની દોરીને કારણે અનેક લોકોને ઈજાઓ પણ પહોંચી : પતંગની ધારદાર દોરી અને અગાસી પરથી પટકાવા જેવી ઘટનાઓને કારણે રાજ્યભરમાં અકસ્માતોની હારમાળા સર્જાઈ 10:44 AM IST
અમદાવાદ પ્લેન ક્રેશ: તપાસનો 'ટાર્ગેટ' કોણ? મૃતક કેપ્ટનના ભત્રીજાને સમન્સ મોકલાતા પાઇલટ્સ એસોસિએશનમાં ભારે રોષ! : AI 171 વિમાન દુર્ઘટનાના સાત મહિના બાદ AAIB ની કાર્યવાહી પર ઉઠ્યા ગંભીર સવાલો : ઘટના સાથે કોઈ લેવાદેવા ન હોવા છતાં કેપ્ટન વરુણ આનંદને તપાસ માટે તેડું આવતા 'પાઇલટ્સ ફેડરેશન' મેદાને પડ્યું અને કાનૂની નોટિસ ફટકારી6:24 PM IST
ટ્રમ્પનો 'પાક' પ્લાન: ઈસ્લામાબાદમાં ડોલર-ક્રિપ્ટોનું ગઠબંધન, શાહબાઝ અને મુનીરની હાજરીમાં રમાઈ અબજોની રમત! : અમેરિકી રાષ્ટ્રપતિના પરિવારની કંપની 'વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ' હવે પાકિસ્તાની અર્થતંત્રમાં સીધી એન્ટ્રી કરી રહી છે : USD1 સ્ટેબલકોઈન દ્વારા રેમિટન્સ માર્કેટ પર કબજો કરવાની તૈયારી અને ટ્રમ્પની કમાણીના નવા આંકડાઓએ દુનિયાભરમાં ચર્ચાઓ જગાવી6:23 PM IST
વૈશ્વિક ડિજિટલ ક્રાંતિનું 'સારથિ' બનશે ભારત: પીએમ મોદીએ કોમનવેલ્થ દેશો સામે ધર્યો મદદનો હાથ; આપણી ટેકનોલોજી હવે દુનિયાને કામ આવશે : લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના લેખને પીએમએ કર્યો શેર; 'વસુધૈવ કુટુંબકમ'ના મંત્ર સાથે ભારત પોતાની ડિજિટલ શક્તિ 'જાહેર હિત' માટે વાપરવા તૈયાર: ટેકનોલોજી એ માલિકી નહીં, પણ જાહેર સંપત્તિ6:21 PM IST
દિલ્હીમાં પ્રદૂષણ વચ્ચે 'બર્નઆઉટ સિટી' ઓટો ફેસ્ટિવલ મુશ્કેલીમાં: હાઈકોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટને કાર્યક્રમ સામેની અરજી પર તાકીદે નિર્ણય લેવા આદેશ આપ્યો : હાઈકોર્ટે વૈજ્ઞાનિક ડેટા વગરની અરજી સામે નારાજગી વ્યક્ત કરી છતાં પર્યાવરણના હિતમાં તપાસના આદેશ આપ્યા; ૧૭ જાન્યુઆરીના આયોજન પર લટકતી તલવાર6:19 PM IST
૩૦,૦૦૦ કરોડના વારસા વિવાદમાં નવો ભૂકંપ: પ્રિયા કપૂરના 'કોલ રેકોર્ડ્સ' ખોલી શકે છે પોલ, શું સંજય કપૂરનું વસિયતનામું નકલી છે? : સોગંદનામામાં ગુરુગ્રામમાં હાજર હોવાનો દાવો, પણ લોકેશન દિલ્હીનું મળ્યું; કરિશ્મા કપૂરના બાળકો અને ત્રીજી પત્ની વચ્ચેની કાનૂની લડાઈમાં 'ડિજિટલ પુરાવા' બન્યા માસ્ટરસ્ટ્રોક6:18 PM IST
બિહારના રાજકારણમાં તેજ પ્રતાપનો 'માસ્ટરસ્ટ્રોક': દહીં-ચૂડાની મિજબાની બાદ ભાઈ તેજસ્વીને આપી મોટી ઓફર, કહ્યું- "RJD હવે મારી પાર્ટી JJDમાં ભળી જવી જોઈએ" : લાલુ યાદવે મોટા પુત્રને આશીર્વાદ આપતા જ તેજ પ્રતાપ તેવરમાં; તેજસ્વીની ગેરહાજરી પર કટાક્ષ કરતા કહ્યું- "નાનો ભાઈ મોડો ઉઠે છે, જયચંદોએ તેને ઘેરી લીધો હશે"6:08 PM IST
ગ્રીનલેન્ડ પર કબજાની ટ્રમ્પની ધમકીથી નાટોમાં ભંગાણના એંધાણ: ડેનમાર્કના સમર્થનમાં મેદાનમાં આવ્યા યુરોપિયન દેશો, સૈનિકોની તૈનાતી શરૂ : "ગ્રીનલેન્ડ જોઈએ જ, ભલે તેમને પસંદ હોય કે ન હોય" - ટ્રમ્પના આક્રમક નિવેદન બાદ જર્મની, ફ્રાન્સ અને સ્વીડને આર્કટિકમાં સૈન્ય મોકલ્યું; દાયકાઓ જૂના સુરક્ષા જોડાણ પર જોખમ5:53 PM IST
નાગપુર જિલ્લાના રામટેક વિસ્તારમાં 103 વર્ષની એક વૃદ્ધ મહિલા મૃત્યુ પામી હોવાનું પરિવારે માની લીધું : અંતિમ સંસ્કારની દરેક વિધિ લગભગ થઈ ગઈ હતી ત્યારે જ અચાનક એક એવી ઘટના બની જેણે શોકના વાતાવરણને સેલિબ્રેશનમાં બદલી નાખ્યું : મોટી ઉંમરે ક્યારેક શરીરની ગતિવિધિઓ એકદમ ધીમી થઈ જાય છે. શ્વાસ અને નાડી એટલી ધીમી પડી જાય છે કે આપણને ભ્રમ થાય આવી પરિસ્થિતિમાં ઉતાવળ કરવા કરતા મેડિકલ તપાસ જરૂરી4:40 PM IST
સ્પીકરને બોલવાની વધુ તક મળતી નથી. તેમનું કામ બીજાઓને બોલતા સાંભળવાનું અને દરેકને તક મળે તેની ખાતરી કરવાનું, સ્પીકરોમાં એક સામાન્ય લક્ષણ તેમની ધીરજ તેઓ ઘોંઘાટીયા અને વધુ પડતા ઉત્સાહિત સભ્યોને પણ સ્મિત સાથે સંભાળે છે : નરેન્દ્રભાઈ મોદી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સંસદ ભવનના સંકુલમાં કોમનવેલ્થ દેશોના લોકસભાના સ્પીકર્સ અને પ્રિસાઇડિંગ ઓફિસર્સના 28મા સંમેલનનું ઉદ્ઘાટન કર્યું : સંમેલનની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કરી4:08 PM IST
ભારતીય સેનાની હિંમત અને બહાદુરી, ખડકાળ પર્વતોથી લઈને બરફથી ઢંકાયેલી ટોચ સુધી, દેશને ગર્વ કરાવે છે : આજે 15 જાન્યુઆરીએ દેશભરમાં સેના દિવસની ઉજવણી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ આપી અને તેની હિંમત, બહાદુરી અને બલિદાનની પ્રશંસા કરી : દેશભરના વિવિધ લશ્કરી મથકો પર ખાસ કાર્યક્રમોનું આયોજન : સશસ્ત્ર દળોની શક્તિ, શિસ્ત અને પરંપરાઓનું પ્રદર્શન : શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ અને બહાદુરી સંબંધિત કાર્યક્રમો દ્વારા યુવાનોમાં દેશભક્તિની ભાવનાને મજબૂત કરવા પ્રયાસ4:05 PM IST
H-1B વિઝા નિયમોમાં ફેરફાર બાદ અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સ અને ભારતીય મૂળના ઉદ્યોગપતિઓ વિરુદ્ધ નફરત અને ભેદભાવનું વાતાવરણ વધ્યું : નવેમ્બર મહિનામાં દક્ષિણ એશિયાઈ સમુદાય વિરુદ્ધ હિંસાની ધમકીઓમાં 12%નો વધારો થયો : ઓનલાઈન પ્લેટફોર્મ પર ગાળો અને અપશબ્દોના ઉપયોગમાં 69%નો ઉછાળો : ભારતીયોને સોશિયલ મીડિયા પર 'જોબ થીફ'(નોકરી ચોર) અને 'વિઝા સ્કેમર' જેવા ટેગ આપીને ટ્રોલ કરાયા3:58 PM IST
બ્રિટનમાં ફલૂના નવા વેરિએન્ટે ચિંતા જગાવી : સામાન્ય શરદી-ખાંસી કરતા આ ફલૂમાં તાવ લાંબો સમય રહે છે અને સાથે ઉલ્ટી-ડાયેરિયા, કફ ભરાઈ જવા જેવી તકલીફો પણ જોવા મળી રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કેટલીક હોસ્પિટલોએ ‘ક્રિટિકલ ઈન્સિડન્ટ' જાહેર કરવા પડયા છેઃ વહેલી તકે ફલૂની રસી મુકાવી લેવી એ જ શ્રેષ્ઠ સુરક્ષા છે : તાવ અને ઉધરસ સાથે પેટની ગરબડના વિચિત્ર લક્ષણો દેખાયાઃ હોસ્પિટલોમાં ઈમરજન્સી જેવી સ્થિતિઃ ‘સબક્લેડ કે' તરીકે ઓળખવામાં આવતો આ નવો ફલૂ સમગ્ર યુકેમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે : દર્દીઓમાં કફ ભરાઈ જવો અને ભયંકર ખાંસી જેવા લક્ષણો જોવા મળે છેઃ સૌથી ચિતાનો વિષય એ છે કે શ્વસનતંત્રના લક્ષણો ઉપરાંત, આ ફલૂમાં ઉલ્ટી-ડાયેરિયા સહિત પેટને લગતી ગંભીર સમસ્યાઓ પણ દેખાઈ રહી છેઃ નવા સ્ટ્રેનમાં દર્દીઓને લાંબા સમય સુધી ખૂબ જ સખત તાવ આવે છેઃ ઘણા કિસ્સાઓમાં પેરાસિટામોલ કે આઈબુપ્રોફેન જેવી સામાન્ય દવાઓ લીધા પછી પણ તાવ નીચે આવતો નથીઃ આ તાવ ૭ દિવસ સુધી રહી શકે છે2:07 PM IST
નેચર મેગેઝીનનો અહેવાલઃ વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો : ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું : જે બિલકુલ નેચરલ છેઃ આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે!2:06 PM IST
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારનો દોર યથાવતઃ લૂંટ, આગજની અને હત્યાઓ અને મંદિરો ઉપર હુમલાઃ ૧૮ દિવસમાં ૬થી વધુ હત્યા : શું મોદી સરકાર બાંગ્લાદેશ સાથે નો ‘‘ગંગા વોટર ટ્રી ટ્રી કરાર'' રીપીટ નહીં કરી પાણી માટે તરસાવશે....??: ૩૦ વર્ષ માટે કરાયેલ આ કરાર ડિસેમ્બર ૨૦૨૬માં આ કરાર પૂર્ણ થાય છે સેક્યુલરબાજોના મોઢે લાગ્યો જાણે ફેવિકોલઃ બાંગ્લાદેશમાં ૧૯૫૧માં હિન્દુઓની વસ્તી હતી ૨૨% જે આજે ઘટીને થઈ છે માત્ર ૭ થી ૮%......!! બાંગ્લાદેશની ૧૯૭૧ થી ૨૦૨૬ સુધીની રાજકીય સફરઃ ૨૬ માર્ચ ૧૯૭૧ બાંગ્લાદેશનો જન્મ દિવસ, ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ બાંગ્લાદેશનો વિજય દિવસઃ મુજીબ યુગ, સેના યુગ, રાષ્ટ્રપતિ શાસન, ખાલેદા ઝિયા, શેખ હસીના અને હવે યુનુસ ની અસ્થાયી સરકાર ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીના એ રાજીનામું આપી છોડયો દેશ , પછી હિન્દુઓ માટે શરૂ થયો કપરો સમયઃ બાંગ્લાદેશની ૧૩મી સામાન્ય ચૂંટણી ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે 1:15 PM IST
ચાંદીમાં ૧૪,૦૦૦ રૂા.નો ઉછાળો : ભાવ ર,૮૯,૦૦૦ની ટોચે : સોનામાં ૧૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૪૬,૪૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટીએ : ગઇકાલે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભડકો : આજે મુંબઇ મહાનગર પાલીકાની ચુંટણીના કારણે એમસીએકસ બંધ છે પણ બંધ બજારે ડોલર ઇન્ડેક્ષ નબળો આવતા બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ગાબડા પડયા 1:11 PM IST
સતત ૪૮ કલાક ટ્રેડમિલ પર દોડતા રહેવાનો વિશ્વવિક્રમ 10:01 AM IST
૩૨ વર્ષીય મહિલાને ડાકણ કહીને મારી નાખી : પટનાના બિહટામાં અંધશ્રદ્ધાનો એક ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો : ડાકણ હોવાનો આરોપ લગાવીને ૩૨ વર્ષીય મહિલાને લોખંડના સળિયા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. તેને બચાવવા આવેલા પરિવારના પાંચ અન્ય સભ્યો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી 10:20 AM IST
દેશ-વિદેશના મહત્વના સમાચાર9:48 AM IST
ધન અને ધ્યાન ઓશોની મહાગીતાની અમૃતગંગામાંથી સંકલીત ઉદગારો : આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૪૦ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 2:22 PM IST
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: સિંગાપોર પોલીસનો કોર્ટમાં ઘટસ્ફોટ: "હત્યા નહીં, પણ ભારે નશો અને બેદરકારી કારણ" : સિંગાપોર પોલીસે કોર્ટમાં જણાવ્યું કે ગાયક અત્યંત નશાની હાલતમાં હતા અને વારંવાર સમજાવવા છતાં લાઈફ જેકેટ પહેરવાનો ઈનકાર કર્યો હતો : જેના કારણે લાઝારસ આઈલેન્ડ પાસે ડૂબી જવાથી તેમનું કરુણ મોત નીપજ્યું9:54 PM IST
ડ્રોન કાવતરાખોર પાકિસ્તાનને આર્મી ચીફની છેલ્લી વોર્નિંગ: ‘જો ખીણમાં આતંકી નાપાક હરકત કરી તો સીમા પાર ઘૂસીને કરીશું લોહીલુહાણ વળતો પ્રહાર’ : DGMO સ્તરની બેઠકમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું; સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીનો લલકાર - “આતંકની નવી સાઝિશનો જવાબ હવે માત્ર વાતોથી નહીં, પણ કરારા હથિયારોથી અપાશે”9:01 PM IST
ટ્રમ્પનો ઇસ્લામિક કટ્ટરવાદ પર પ્રહાર: ‘મુસ્લિમ બ્રધરહુડ’ વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર, જાણો કેમ અમેરિકાના આ નિર્ણયથી સાઉદી-UAE માં ઉજવણી અને તુર્કીમાં ફાળ પડી : ૧૯૨૮માં સ્થપાયેલું સંગઠન હવે અમેરિકાના નિશાને; શરિયા કાયદાના હિમાયતી ‘બ્રધરહુડ’ પર પ્રતિબંધથી મધ્ય-પૂર્વના દેશોના રાજકારણમાં આવશે મોટો ભૂકંપ, જાણો શું છે આ સંગઠનનો લોહિયાળ ઈતિહાસ9:02 PM IST
જાપાન-કોરિયા વચ્ચે જામી ‘જુગલબંધી’: વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ ડ્રમ્સ પર K-Pop વગાડી દુનિયાને ચોંકાવી, જૂની દુશ્મની ભૂલી સંગીતના તાલે મિલાવ્યા સૂર : હેવી મેટલ ડ્રમર સના તાકાઈચી અને લી જે મ્યુંગે પહેર્યા મેચિંગ ટ્રેક જેકેટ્સ; BTS ના ‘ડાયનામાઇટ’ ગીત પર ૨૦ મિનિટ સુધી જામ સેશન કરી રાજદ્વારી સંબંધોમાં ફૂંકી નવી ઉર્જા10:24 PM IST
શું અમેરિકાની ચૂંટણીમાં ખરેખર ‘ગેરકાયદેસર’ મતદાન થાય છે? ટ્રમ્પ સરકારની સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો; ૪.૯ કરોડમાંથી માત્ર ૦.૦૨% કેસ શંકાસ્પદ : ‘ગ્રીનલેન્ડ’ લેવાની જીદ વચ્ચે વ્હાઇટ હાઉસમાં મહત્વની બેઠક; લાખો મતદારોના ડેટા સ્કેન કર્યા પછી પણ વ્યાપક છેતરપિંડીના કોઈ પુરાવા નહીં, ડેમોક્રેટિક રાજ્યોએ સિસ્ટમની વિશ્વસનીયતા સામે ઉઠાવ્યા સવાલ10:24 PM IST

માઘ મેળા ઉત્સવ

તહેવારના રંગ....

રંગબેરંગી......

ગિનિસ વર્લ્ડ રેકોર્ડની તૈયારી....
અકિલા સોશ્યિલ મીડિયાજીવલેણ વાયરસ સામે લડતમાં સુરક્ષા કવચ બનશે ગુજરાતની પ્રથમ BSL-4 લેબ: ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો કન્ટેઈનમેન્ટ ફેસીલીટી : સંક્રામક અને જીવલેણ બીમારીઓ સામે અસરકારક રસીઓ વિકસાવવામાં બનશે ઉપયોગી: જીવાણુઓ ઉપર અદ્યતન સંશોધન, અસરકારક સારવારના વિકાસ, રોગચાળા સામે ઝડપી પ્રતિક્રિયા આપી રાજ્ય અને રાષ્ટ્રની બાયો સિક્યુરિટીને બનાવશે મજબૂત6:31 PM IST
મારવાડી યુનિવર્સિટીમાં ગુજરાત પ્રવાસન વિભાગનું ‘સૌરાષ્ટ્ર-કચ્છની ધરોહર' પેવેલિયન આકર્ષણનું કેન્દ્રઃ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પ્રવાસન વૈવિધ્યની ઝલક : ગીર, સોમનાથ અને ધોળાવીરાની પ્રતિકૃતિઓ સાથે ‘હર ઘર સ્વદેશી' અભિયાન હેઠળ હસ્તકલાનું જીવંત પ્રદર્શનઃ GI ટેગ ધરાવતી કલાત્મક વસ્તુઓએ મુલાકાતીઓને મંત્રમુગ્ધ કર્યા10:29 AM IST
કાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ': દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ : રાજ્યમાં ૧૬ હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ અમલીઃ ડીપ-ટેકથી લઈને કળષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રોના સ્ટાર્ટઅપનો સમાવેશ રાજ્યની ૨૦૦થી વધુ ઇન્કયુબેટર્સ-શૈક્ષણિક સંસ્થાઓ, ૮૫૦થી વધુ મહિલાઓની આગેવાની હેઠળ તેમજ ૩૫૦થી વધુ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરતઃ ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ૪૩૦થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. ૬૫ કરોડની આપી નાણાકીય સહાય4:06 PM IST
‘રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ’: દેશભરમાં નવીનતા આધારિત આર્થિક વિકાસની પ્રતિબદ્ધતાનો દિવસ : રાજ્યમાં ૧૬ હજાર કરતાં વધુ સ્ટાર્ટઅપ્સ અમલી: ડીપ-ટેકથી લઈને કૃષિ, હેલ્થકેર, ક્લીનટેક અને ઇલેક્ટ્રિક મોબિલિટી ક્ષેત્રોના સ્ટાર્ટઅપનો સમાવેશ : રાજ્યની ૨૦૦થી વધુ ઇન્ક્યુબેટર્સ-શૈક્ષણિક સંસ્થાઓ, ૮૫૦થી વધુ મહિલાઓની આગેવાની હેઠળ તેમજ ૩૫૦થી વધુ શહેરી-ગ્રામીણ વિસ્તારોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત : ગુજરાત ઔદ્યોગિક નીતિ–૨૦૨૦ અંતર્ગત રાજ્ય સરકારે ૪૩૦થી વધુ સ્ટાર્ટઅપ્સને અંદાજે રૂ. ૬૫ કરોડની આપી નાણાકીય સહાય1:20 PM IST
આત્મનિર્ભર હણોલ મહોત્સવ ૨૦૨૬માં ગ્રામીણ બજાર ખુલ્લું મૂકતા કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીય રાજ્ય નિમુબેન બાંભણિયા અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિ આગેવાનોએ ગ્રામીણ બજારના સ્ટોલ્સની મુલાકાત લઈને માહિતી મેળવી હતી તેમજ પ્રોત્સાહન પૂરું પાડ્યું: પાલીતાણા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ૧૯ ઈ-રીક્ષાનું લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું1:18 PM IST
સતત હાર્ડવર્ક અને ટેલેન્ટ થકી ઓલમ્પિક જેવી રમતોમાં સફળતા મળે છેઃ પી. ટી. ઉષા : આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં વિલેજ ઓલમ્પિક-૨૦૨૬નો પ્રારંભ કરાવતાં ઇન્ડિયન ઓલિમ્પિક એસો.ના પ્રેસિડન્ટ પી. ટી. ઉષાઃ ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ થશેઃ કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા વિલેજ ઓલમ્પિક જેવી રમતો થકી રમતવીરોને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું છે : કેન્દ્રિય રાજય મંત્રી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિ : ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના હણોલ ગામે ત્રિ-દિવસીય આત્મનિર્ભર હણોલ મહોત્સવનું ભવ્ય આયોજન12:01 PM IST
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA) દ્વારા UPSC સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા-૨૦૨૬ માટે સાપ્તાહિક મોક ટેસ્ટનું આયોજન : ઉમેદવારો તા. ૧૬/૦૧/૨૦૨૬થી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે : SPIPA - અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત વડોદરા, સુરત, રાજકોટ, અમદાવાદ અને મહેસાણા પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અગાઉ પ્રવેશ મેળવેલ હોય અને પોતાની ડિપોઝિટ પરત મેળવેલ નથી, તેવા ઉમેદવારોએ અસલ ડિપોઝિટ પહોંચ રજૂ કરીને સંબંધિત કેન્દ્ર પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે4:47 PM IST
દાહોદ રેલવે સ્ટેશન વિસ્તારમાં એક યુવકે ન્યાય માટે 60 ફૂટ ઊંચા હાઈવોલ્ટેજ રેલવે પોલ પર ચડી જઈ આત્મહત્યાનો પ્રયાસ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને લખેલી નોંધમાં રેલવે સુરક્ષા દળ પર ગંભીર આક્ષેપો કર્યા : આ યુવક શિક્ષિત હોવા છતાં સંજોગોવશાત ભિક્ષા માંગીને પોતાનું પેટ ભરે છે પોલ પર ચડતા પહેલા તેણે એક ડાયરીમાં પોતાની વ્યથા ઠાલવી : કલાકોની જહેમત બાદ યુવક નીચે ઉતરવા માટે તૈયાર થયો4:31 PM IST
પતંગની દોરીના કારણે સુરતના એક ફ્લાયઓવર પર સર્જાયેલા અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી : પિતા અને પુત્રીનું કરુણ મોત નીપજ્યું : બાઈક ચલાવતી વખતે એક હાથે દોરી હટાવવા જતાં રેહાને સંતુલન ગુમાવ્યું હતું અને બાઈક ડિવાઈડર સાથે અથડાઈ : આ ટક્કર એટલી જોરદાર હતી કે પરિવારના ત્રણેય સભ્યો બ્રિજ પરથી 70 ફૂટ નીચે પટકાયા4:26 PM IST
ગામડા-નાના શહેરોના ખેલાડીઓમાં લડવા- જીતવાની ભાવનાઃ કપિલદેવ : પાલીતાણાના હણોલમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ કરાવતાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનઃ હણોલ ગામ આસપાસના ગામો, શહેરો અને દેશ માટે પ્રેરણારૂપ : લોકપ્રિય રામાયણ સિરીયલના રામ અને સાંસદ અરૂણ ગોવિલ કપિલ દેવના હસ્તે હણોલ ગામની ક્રિકેટ એકેડમીના ડ્રેસકોડનું અનાવરણ કરાયું: મેક્સિકો,મોરેસિયસ સહિતના દેશો તેમજ વિભિન્ન રાજ્યોમાંથી આવેલાં પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના કરતબો રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા કપિલ દેવ ક્રિકેટ પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે ત્યારે અહીંના અનેક રમતવીરોને તેમના જીવનમાંથી પ્રેરણા મળશેઃ ડો. મનસુખભાઈ માંડવીયાઃ ૨૦૪૭ માં વિકસિત ભારતની સંકલ્પના માટે વિકસિત હણોલ જોઈ શકાશેઃ અર્જુનભાઈ મોઢવાડિયા11:59 AM IST
ભારતની ‘પંચ પરમેશ્વર'ની પ્રાચીન પરંપરા હણોલ ગામે જીવંત થઈ છે :શિવરાજસિંહ ચૌહાણ : ગ્રામજનોની ભાવનાથી સાકાર થયેલ આત્મનિર્ભર હણોલથી પ્રભાવિત થયા કેન્દ્રીય મંત્રી : ગ્રામસભા પૂર્વે ગામમાં રંગબેરંગી વાતાવરણ વચ્ચે સામૈયા સાથે જુવારા યાત્રાનું આયોજન : વિકાસકાર્યોના ઉપક્રમો યોજાયા હતા તેમજ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે વળક્ષારોપણ12:00 PM IST
યમદૂત બની કુટુંબો નિરાધાર કરતા ભારે વાહનો સામે નરસિંહમા કોમાર ફરી મેદાને : કોઈના લાડકવાયા કે પરિવારના મોભી છીનવાતા અટકાવવા ગુજરાતમાં વડોદરાથી અનોખી પહેલ મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેઠકમાં મનફાવે તેવા સમયે નીકળતા વાહનો અંગે કડક ચેતવણી એસટી બસ ચાલકોને સ્પીડ નિયંત્રણ, નિヘતિ સ્થાને જ સ્ટોપ, સ્ટોપ આસપાસના દબાણો દૂર કરવા પણ તાકીદ2:45 PM IST
રાજકોટ રેલ્વે સ્ટેશન પર હાઈટેક સુવિધાનો પ્રારંભ : મુસાફરો માટે સામાન સુરક્ષિત રાખવા શરૂ થયા અત્યાધુનિક ‘સ્માર્ટ ડિજિટલ લોકર’ : રેલ્વે સ્ટાફની મદદ વગર જ OTP અને QR કોડ દ્વારા સંચાલિત થશે આધુનિક ક્લોક રૂમ : પ્લેટફોર્મ નંબર-1 પર કેશલેસ ચુકવણી સાથે સામાન સંગ્રહવાની પ્રક્રિયા બની ઝડપી અને સુરક્ષિત5:39 PM IST
સહકારનગરમાં સાવન ગોસ્વામીને પુર્વ પ્રેમીકા વર્ષાએ મિત્ર દર્શન સાથે મળી છરીના ૧૭ ઘા ઝીંકી પતાવી દીધો : લગ્ન વગર ૨૫ વર્ષનો સાવન ગોસ્વામી રાજકોટના ઘનશ્યામનગરમાં ૪૫ વર્ષની વર્ષા ગઢવી સાથે પતિની જેમ રહેતો હતોઃ માથકુટ થતાં ચારેક મહિનાથી બંને અલગ રહેતાં હોઇ વર્ષા હવે દર્શન ઉર્ફ ભુદેવ સાથે રહેવા માંડી હતીઃ દોઢેક મહિના પહેલા વર્ષાને સાવને છરી મારી દીધી હતીઃ વારંવાર સાવન હેરાન કરતો હોવાથી હત્યા કરી નાંખી : પોતાને સાવન સતત હેરાન કરતો હોવાની જાણ વર્ષાએ ફોન કરીને સાવનના નાનીવાવડી ગામે રહેતાં પિતા રમણીકપરીને કરી હતીઃ દર્શને પણ તેમને ફોન કરી ધમકી આપી હતી કે-તમારા દિકરાને સમજાવી લેજો નહિતર છરીના ઘોદા મારી દઇશઃ વર્ષાએ સાંજે સાવનને ફોન કરી સહકારનગર રોડ પર બોલાવ્યોઃ પછી પોતે અને દર્શન તૂટી પડયા : સંક્રાંતિની સાંજે કાલાવડના નાની વાવડીના યુવાનનું સરાજાહેર ખૂન ડીસીપી હેતલ પટેલ, એસીપી બી. વી. જાધવની રાહબરીમાં પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયા, રાઇટર નિલેષભાઇ મકવાણાએ ગુનો દાખલ કરી બંને આરોપીને સકંજામાં લીધા : હત્યાનો ભોગ બનનાર સાવન બે ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતોઃ આઠેક દિવસ પહેલા પૈસા માટે પિતાને ફોન કર્યો હતોઃ પેટ, છાતી, પડખા, વાંસા, ખભા, બાવડા, માથા, કપાળે છરીના ઘા ઝીંકાયા2:40 PM IST
શિક્ષણ સાથે સંસ્કાર અને સંસ્કૃતિની સમજ જરૂરી : પૂ. પારસમુનિજી : જુઓ વિડિયો : જૈન સંત ‘અકિલા'ના આંગણે : લાઇવ ઇન્ટરવ્યૂ માણો તમારા આરાધ્ય દેવ તમને મદદ કયારે કરે ? : નકારાત્મક ઉર્જા દૂર કરવા ઘરે કેવો પ્રયોગ કરાય ? : સકારાત્મક માઇન્ડ સેટ કેવી રીતે થાય ? : પૂ. પારસમૂનિજીએ અગમ-નિગમની અલભ્ય ચર્ચા કરી3:06 PM IST
રોકાણ પર નફાના બહાને રાજદિપસિંહની નવી દિલ્હીની યુવતિ સાથે રૂા. ૧૨.૫૦ લાખની ઠગાઇઃ માથે જતાં ધમકી : સાધુ વાસવાણી રોડ પર રહેતાં ઓનલાઇન જોબ આપવાનું કામ કરતાં દામીની પ્રજાપતિની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે શીતલ પાર્ક પાસે ધ સ્પાયરમાં જાડેજા બ્રધર્સ ઇન્વેસ્ટમેન્ટ નામે ઓફિસ ધરાવતાં રાજદિપસિંહ સામે ગુનો નોંધ્યો2:16 PM IST
પતંગ ઉડાડી ધાબેથી ઉતરતી વખતે પડધરીના સાલપીપળીયામાં યુવાનનું મોતઃ રાજકોટમાં પતંગના દોરાને કારણે ૪૦ને ઇજા : સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડ, મીની ઓપરેશન થીએટરમાં તબિબો, સર્જન, નર્સિંગ સ્ટાફ સતત સવારથી રાત સુધી ખડેપગે રહ્યા બે વર્ષના બાળકથી માંડીને સાંઇઠ વર્ષના વૃધ્ધ સુધીના લોકોને દોરાને કારણે ઇજાઓ થઇઃ કેટલાકે ઘરગથ્થું અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી2:32 PM IST
ગોંડલમાં પતંગનો પેચ કાપવાના ડખ્ખામાં સુનિલ મકવાણાએ ભાઇ, પિતા સાથે મળી પાડોશી અનિલભાઇને પતાવી દીધા : સંક્રાંતિ પર્વ લોહીયાળ બન્યું: પાડોશીઓ વચ્ચે છરી-ઇંટો-પાઇપ-પથ્થરથી જીવલેણ અથડામણ : સુનિલ મકવાણાએ પાડોશી અનિલભાઇ લુણશીયાનો પેચ કાપી નાંખતાં બોલાચાલી બાદ ગાળાગાળી થઇઃ અગાસીએથી ઉતરી બધા શેરીમાં આવ્યા અને એક બીજા પર તૂટી પડયાઃ સુનિલ, તેના ભાઇ સાગર અને પિતા કાંતિભાઇ છરી-પાઇપથી તૂટી પડતાં અનિલભાઇને ગંભીર ઇજા થતાં રાજકોટમાં દમ તોડયોઃ વળતા હુમલામાં સુનિલ, તેના પિતા, ભાઇને પણ ઇજાઃ રાજકોટ સારવારમાં : હત્યાનો ભોગ બનનાર ૩૮ વર્ષિય અનિલભાઇ લુણશીયા કડીયા કામ કરતાં હતાં: બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં: ૪ વર્ષના પુત્રએ પિતાનું છત્ર ગુમાવ્યું :સવારે સસરાના વાછરડા રોડેથી સસરાના ઘરેથી ભગવતપરામાં પોતાના ઘરે આવી પતંગ ચગાવવા અગાસીએ ગયા અને ઝઘડો થતાં લોથ ઢળી11:08 AM IST
અકસ્માતમાં માસુમ માસીયાઇ ભાઇ-બહેનના મોત : જુઓ વિડિયો : કાગદડી પાસે સ્કોર્પિયોએ અલ્ટ્રોઝકારને ઉલાળતાં ગોઝારો અકસ્માતઃ વાંકાનેર-બેડીના કોળી પરિવારોમાં કલ્પાંત : બેડી વાછકપરના અજયભાઇ બાબરીયા વાંકાનેર સાઢુ અનીલભાઇ મદરેસાણીયાને ત્યાં સંક્રાંતિ મનાવવા ગયા હતાં: અનિલભાઇ બધાને પરત મુકવા આવતાં હતાં ત્યારે રસ્તો ઓળંગતી વખતે અલ્ટ્રોઝ કારને સ્કોર્પીયોએ ઉલાળીઃ ૩ વર્ષના મોક્ષ અને ૯ મહિનાની શ્રેયા ના રાજકોટમાં સારવારમાં મોત11:31 AM IST
શિક્ષક કયારેય નિવૃત થતો નથી, તે આજીવન શિક્ષક જ બની રહે છેઃ પૂ.મોરારીબાપુ : પ્રાથમિક શિક્ષણ એ જીવનનો પાયો છે અને શિક્ષકો જ શ્રેષ્ઠ નાગરિક ઘડી રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપે છેઃજીતુભાઈ વાઘાણી : મકરસંક્રાંતિના પવિત્ર અવસરે શિક્ષણ, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમઃ તલગાજરડામાં પૂ. મોરારીબાપુ અને કળષિ મંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ૩૬ શિક્ષકો ‘ચિત્રકૂટ એવોર્ડ'થી સન્માનિતઃ મહાનુભાવોના હસ્તે તલગાજરડા ગામમાં નવનિર્મિત કેન્દ્રવર્તી પ્રાથમિક શાળાના ભવનનું લોકાર્પણ11:47 AM IST
ગાંધી વિચાર, સમરસતા અને સહઅસ્તિત્વની જીવંત પ્રયોગશાળા સમાન હણોલ ગામ : દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો હૃદયસ્પર્શી સંવાદ : સમરસતાના આ વિચારને સમગ્ર દેશમાં ફેલાવવા યુવાનોને રાજ્યપાલશ્રીનો અનુરોધ : સમાજમાં એકતા, સમરસતા અને સેવા ભાવના સાથે કામ કરનાર યુવાનો જ નવા ભારતનું નિર્માણ કરી શકે છે : મનસુખભાઈ માંડવીયા4:59 PM IST
આત્મનિર્ભર હણોલ મહોત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો : પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : હણોલ અને આસપાસના ગામોને પ્રાકૃતિક ખેતીમાં આગેવાની લેવા કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાનું આહ્વાન : રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂતો અને ઉત્કૃષ્ટ ખેલાડીઓનું સન્માન4:52 PM IST
વિસાવદર નજીક અરેરાટીજનક અકસ્માત, બાળકો-મહિલાઓની કીકીયારી : બધા લોહીલુહાણ: કાર ચબૂતરા સાથે અથડાતા ચારણ સમાજના જુવાનજોધ યુવકનું મોત, પાંચની હાલત ગંભીર : કાળો કલ્પાંત : કારમાં સવાર એક જ પરિવારના છ સભ્ય પૈકી કિશોરભાઈ ગઢવી (ઉં.વ.૪૦)નું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત : અકસ્માતને પગલે રોડ પર વાહનોની લાંબી કતારો અને ચક્કાજામના દૃશ્યો સર્જાયા3:47 PM IST
કચ્છના મુન્દ્રામાં બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ઉપર હુમલાના પગલે ચકચાર : બાર એસો.ને બનાવને વખોડ્યો, ૩ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ : મુન્દ્રા બાર ના પૂર્વ પ્રમુખ વિજયસિંહ જાડેજા ના હુમલા બનાવ અંગે પોલીસ તાત્કાલિક આરોપી ને પકડી પાડે : મુન્દ્રા બાર ની સમસ્ત ટીમએ હાજર રહી રજૂઆત કરી3:11 PM IST
સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પ્રાકૃતિક થીમના પતંગ-ફીરકીનો પ્રાકૃતિક થીમનો દિવ્ય શણગાર : પ.પૂ.શાસ્ત્રીસ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા), કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા ૧૦૮ ગૌવંશ દર્શન, ૧૦૮ ગૌ વત્સ દર્શન, ગૌચરણ પ્રક્ષાલમ,કેસર જળથી સ્નાન, ગૌ અર્ધ્ય પ્રદાન,રેશમ વર્ષા સમર્પણ3:22 PM IST
ધ્રાંગધ્રામાં ચાઈનીઝ દોરીથી આધેડને ગંભીર ઈજા 10:47 AM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
પાકિસ્તાની ખેલાડીની અક્કલનું પ્રદર્શન: અહેમદ શહેઝાદને સચિન-સેહવાગ કરતા 'ચડિયાતો' ગણાવતા સાહિબઝાદા ફરહાન સોશિયલ મીડિયા પર ભયંકર ટ્રોલ : બાસિત અલીએ હાથ જોડીને માફી માંગી અને પૂછ્યું- "શું આ વીડિયો બનાવતી વખતે તમે ભાનમાં હતા?"; રોહિત શર્મા અને સઈદ અનવર જેવા દિગ્ગજોને પણ સાઈડમાં કરી દેતા ક્રિકેટ જગતમાં હાસ્યની છોળો8:38 PM IST
નબળી બોલીંગ, કેચ છુટયા, નબળી ફિલ્ડીંગના લીધે હાર્યા : ૨૦૨૭ના વર્લ્ડકપ અગાઉ મિડલ ઓવર બોલિંગ અને ફિલ્ડીંગ પર ગંભીરતાથી કામ કરવું પડશેઃ ગિલ : આપણા બોલરોએ શરૂઆતમાં આક્રમકતા ન બતાવી, સ્પિનરો મધ્યમક્રમના બેટરો ઉપર દબાણ લાવવામાં નિષ્ફળ રહ્યા, કેચ છુટે એટલે વિરોધી ટીમ મેચમાં વાપસી કરી જ લ્યે છે10:51 AM IST
ઈન્ડિયા ઓપન: કોર્ટ પર શ્રીકાંત અને પ્રણોયનો દબદબો, રોમાંચક મેચોમાં વિજય મેળવી આગલા રાઉન્ડમાં પ્રવેશ; પીવી સિંધુની આંચકાજનક હાર : કિદામ્બી શ્રીકાંતે સાથી ખેલાડી થરૂનને હંફાવ્યો, જ્યારે પ્રણોયે હોંગકોંગના ખેલાડીને આપી માત; વિયેતનામની ખેલાડી સામે સિંધુનો સંઘર્ષ નિષ્ફળ રહેતા ટુર્નામેન્ટમાંથી બહાર6:22 PM IST
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન : કેપ્ટન હરમનપ્રીત સિંહની ધમાકેદાર હેટ્રિકના જોરે મલેશિયાને ૪-૨થી હરાવીને ભારતે નોંધી સતત ચોથી ભવ્ય જીત : જલંધરના ઓલંપિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ ખાતે રમાયેલા રોમાંચક મુકાબલામાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ શાનદાર ગોલ ફટકારીને ટીમને અપાવી વિજયી સરસાઈ : સુખજીત સિંહે પણ કર્યો એક નોંધપાત્ર ગોલ11:25 PM IST
પ્રેમ, દર્દ અને દગાની એક અજીબ દાસ્તાન: રવીના ટંડનની દીકરી રાશાએ કિસિંગ સીનથી મચાવી સનસનાટી, 'મુંજ્યા' ફેમ અભય વર્મા સાથેની કેમેસ્ટ્રીનું 'તીખું' પોસ્ટર વાયરલ : ફિલ્મ 'લાઈકે લાઈકા'નો ફર્સ્ટ લૂક રિલીઝ: ઉનાળામાં ગરમી વધારવા તૈયાર છે આ નવી જોડી; રોમેન્ટિક કિસ અને માર્શલ આર્ટ્સના કોમ્બિનેશન સાથે ૨૦૨૬માં બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ9:02 PM IST
'મર્દાની ૩' ના આગમન પહેલા રાની મુખર્જીનો નેટફ્લિક્સ પર જાદુ: ૧ કલાક ૫૩ મિનિટની આ સ્ત્રી-કેન્દ્રિત ફિલ્મે OTT પર મચાવી ધમાલ, IMDb પર મળ્યું ૭.૧ રેટિંગ : સસ્પેન્સ અને ઈમોશનથી ભરપૂર આ ફિલ્મ જોઈને દર્શકો થયા આફરીન; મુંબઈ પોલીસના જાંબાઝ ઓફિસર તરીકે રાનીના અભિનયની ફરી ચર્ચા, જાણો કેમ અત્યારે ટ્રેન્ડ થઈ રહી છે આ ફિલ્મ8:30 PM IST
સરહદ પર ફરી ગર્જશે સની દેઓલ: 'બોર્ડર ૨' નું રુંવાડા ઉભા કરી દેતું ટ્રેલર રિલીઝ, વરુણ ધવન અને દિલજીત દોસાંઝની એન્ટ્રીએ પાકિસ્તાનમાં મચાવ્યો હંગામો : ૧૯૭૧ના ભારત-પાક યુદ્ધની શૌર્યગાથા ફરી જીવંત થશે; સની પાજીના શક્તિશાળી સંવાદો અને અદભૂત એક્શન સાથે ૨૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવશે વર્ષની સૌથી મોટી ફિલ્મ8:05 PM IST
તારા સુતારિયા સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે વીર પહારિયાની ઈમોશનલ પોસ્ટ: "વક્ત બુરા હો યા અચ્છા, બદલતા ઝરૂર હૈ...", શું એપી ધિલ્લોન સાથેના કિસ્સાએ જોડી તોડી? : ઈન્સ્ટાગ્રામ પર વીરની રહસ્યમયી નોટે ચાહકોમાં જગાવી ચિંતા; એરપોર્ટ પર પણ તારા વિના એકલો જોવા મળ્યો અભિનેતા, સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે પેચ-અપની વિનંતી8:00 PM IST
દેશી ગર્લનો વિદેશી ટાપુ પર કહેર: 'ધ બ્લફ'માં 'બ્લડી મેરી' બનીને દુશ્મનોના હાડકાં ખોખલા કરતી જોવા મળી પ્રિયંકા ચોપરા! : ભૂતપૂર્વ ક્રૂર ચાંચિયાના પાત્રમાં પ્રિયંકાનો અત્યાર સુધીનો સૌથી ખતરનાક અવતાર: પુત્રીને બચાવવા માટે તલવાર અને પથ્થરોથી ખેલાશે લોહીની હોળી: કાર્લ અર્બન સાથેની ટક્કર જોઈને ફેન્સના રૂવાડાં ઊભા થઈ ગયા6:49 PM IST
થિયેટરમાં ફ્લોપ, પણ OTT પર સુપરહિટ: ૧ કલાક ૫૦ મિનિટની આ 'સાયકોલોજીકલ હોરર' ફિલ્મે મચાવી ધમાલ, નબળા દિલના લોકો આ ફિલ્મ જોતા પહેલા ૧૦ વાર વિચારજો! : સોનાક્ષી સિંહા અને અર્જુન રામપાલની 'નિકિતા રોય' ફિલ્મ Jio Hotstar પર કરી રહી છે ટ્રેન્ડ; ભૂત જોવાની શક્તિ અને કાળી શક્તિઓ ધરાવતા બાબાની રહસ્યમયી વાર્તાએ દર્શકોને પકડી રાખ્યા8:32 PM IST
અક્ષય કુમાર બન્યા રિયલ લાઈફ હીરો: મતદાન કરી પરત ફરતા 'ખિલાડી'ને જોઈ રડી પડી નાનકડી બાળકી : પપ્પાના દેવા માટે માંગી મદદ! : મુંબઈ BMC ચૂંટણીના મતદાન દરમિયાન સુરક્ષા કવચ તોડીને પહોંચેલી દીકરીએ અભિનેતાના ચરણ સ્પર્શ કર્યા: "પપ્પા દેવામાં ડૂબ્યા છે" સાંભળી અક્ષય કુમારે બોડીગાર્ડ્સને રોક્યા અને સ્થળ પર જ મદદનો આદેશ આપતા સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ગદગદ6:49 PM IST
૫૦ની ઉંમરે અમીષા પટેલના દિલમાં ફરી પ્રેમની કૂંપણ ફૂંટી : શું કુણાલ ગુમર જ છે 'સકીના'ના સપનાનો 'તારા સિંહ'? : 'કહો ના પ્યાર હૈ'થી કરિયરની શરૂઆત કરનાર અભિનેત્રીના જીવનમાં મિસ્ટર રાઈટની એન્ટ્રી: બિઝનેસ પાર્ટનર કુણાલે સોશિયલ મીડિયા પર વરસાવ્યો પ્રેમ અને અમીષાએ હાર્ટ ઈમોજી સાથે આપી પ્રતિક્રિયા : અફવાઓનું બજાર ગરમ7:24 PM IST


























































































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



































































































































































































