News of Monday, 2nd June 2025
હેનરી કલાસેનની ક્રિકેટમાંથી અચાનક નિવૃતિ : આક્રમક બેટિંગ માટે જાણીતા સાઉથ આફ્રિકાના ક્રિકેટર હેનરી કલાસેને અચાનક જ અંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. કલાસેને ૪ ટેસ્ટમાં ૧૦૪ રન જ્યારે વન-ડેમા ૬૦ મેચમાં ૨૧૪૧ રન તો ટી-૨૦માં ૫૮ મેચમાં ૧ હજાર રન બનાવ્યા છે.(૪૦.૩૧)

(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
