<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd June 2025

લોકરક્ષક ભરતી બોર્ડનો મહત્વનો નિર્ણય : કોન્સ્ટેબલ પરીક્ષાના કોલલેટરની તારીખો જાહેર : 7 જૂનથી OJAS પરથી ડાઉનલોડ કરી શકાશે : 15 જૂન નાં રોજ યોજાશે લેખિત પરીક્ષા

(6:21 PM IST)