News of Tuesday, 3rd June 2025
સોનુ પુનઃ ૧,૦૦,૦૦૦ સપાટીએ આજે પ૦૦ રૂા.નો વધારોઃ ૨૦૦૦ રૂા.ના ઉછળા સાથે ચાંદીના ભાવ ૧,૦ર,૦૦૦ રૂા. રાજકોટ, તા., ૩: સોના-ચાંદીમાં તેજીને પગલે બંને કિંમતી ધાતુઓના ભાવ ફરી એક લાખની સપાટીએ પહોંચ્યા છે. સોનામાં આજે પ૦૦ રૂપીયાનો ઉછાળો થતા સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૯૯,પ૦૦ રૂા. હતા તે વધીને ૧,૦૦,૦૦૦ રૂા. થયા છે. ચાંદીમાં ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦૦,૦૦૦ રૂપીયા હતા તે વધીને ૧,૦ર,૦૦૦ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.

(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
