News of Tuesday, 3rd June 2025
રામભાઇની સરળતાના દર્શન : રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાના જન્મ દિવસ નિમિતે ભાવેશ આચાર્ય, એડવોકેટ હિંમતભાઇ લાબડીયા, પ્રકાશ મોરીએ તેમના નિવાસ સ્થાને રૂબરૂ જઇ શુભેચ્છા પાઠવી હતી. એક સીટીંગ સાંસદ હોવા છતા રામભાઇએ કોઇજાતના આડંબર વગર સરળ સ્વભાવનો અહેસાસ કરાવ્યો હતો. દેશને આવા સમાજ સેવક સાંસદ મળતા રહે તેવી શુભેચ્છા શ્રી આચાર્ય, શ્રી લાબડીયા અને શ્રી મોરીએ ભાવપૂર્વક પાઠવી હતી.

(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
