<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

જામનગરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને પત્રકાર હોવાનું કહી ₹ 20,000નાં તોડ પ્રકરણમાં જામનગર પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(10:47 AM IST)