<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

રાજકોટ : મવડી ચોકડી પાસે મકાન ધરાશાયી : ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે : મકાન ધસી પડતા અફરાતફરી : જાનહાનિના કોઈ સમાચાર નથી : કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ ( તસવીર - સંદીપ બગથરીયા, અકિલા)

(8:08 PM IST)