News of Thursday, 5th June 2025
જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની સ્થળાંતરિત ઓફિસનુ લોકાર્પણ :લોકલ ક્રાઈમ બ્રાન્ચની સ્થળાંતરિત ઓફિસનું એસ.પી. પ્રેમસુખ ડેલૂ, DYSP રાજેન્દ્ર દેવધા,જયવીરસિંહ ઝાલા, વી.કે. પંડ્યા, ASP પ્રતિભા ગોદારા ઉપરાંત LCB પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. (અહેવાલ :મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
