News of Thursday, 5th June 2025
આણંદના વિધાનગરમાંથી ૬૨ લાખથી વધુનો MD અને LSD ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો : બે આરોપીઓની ધરપકડ : વિધાનગર પોલીસે આણંદના પરવેઝ સૈયદ અને વલાસણના મોશીનખાન પઠાણને દબોચ્યા : યુવાધનને બરબાદ કરતા નશાના રેકેટનો પર્દાફાશ : ૫.૩૬ ગ્રામ MD અને ૨૫૦ મિલિગ્રામ LSD ડ્રગ્સ કબ્જે

(11:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
