News of Saturday, 7th June 2025
ભારે બફારા બાદ કાલાવડ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ : વાતાવરણમાં ઠંડક પ્રસરી : કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર થતા લોકોને ગરમીથી રાહત મળી. (વિડીયો - કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડિયો

(5:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
