<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

અસહ્ય ગરમી બાદ રાજકોટ નજીક આવેલા લોધીકા અને આસપાસના વિસ્તારોમાં ગાજ વીજ સાથે જોરદાર વરસાદ તૂટી પડ્યો, બી એમ ગોસાઈ ખીરસરા મેટોડા અકિલા. રાજકોટના સંખ્યાબંધ વિસ્તારોમાં 30 થી 40 મિનિટ જોરદાર વરસાદ વરસ્યા બાદ અત્યારે સાંજે 05:45 વાગ્યે તડકો નીકળ્યો છે.. :જુઓ વિડીયો

(5:53 PM IST)