<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

આબુમાં રાજયોગ શિબિર : બ્રહ્માકુમારીઝ માઉન્‍ટ આબુ જ્ઞાન સરોવર આયોજીત રાષ્‍ટ્રીય સંમેલન અને રાજયોગ શિબિરમાં રાજકોટના સી.જે. ગ્રુપને આમંત્રણ મળ્‍યુ હતુ. સી.જે. ગ્રુપના પ્રતિનિધિ રાજેન્‍દ્રભાઇ રોઘેલીયા અને અન્‍ય હોદેદારોએ આ શિબિરમાં ભાગ લેતા રાજયોગીની બ્રહ્માકુમારી સુષમા દીદી (જયપુર) અને રાજયોગી મૃત્‍યુજયભાઇ (મહાસચિવ માઉન્‍ટઆબુ)એ આશીર્વાદ આપ્‍યા હતા. તેમ સી.જે. ગ્રુપ રાજકોટના પ્રમુખ ચિરાગભાઇ ધામેચા (મો.૯૪૨૮૨ ૩૧૨૭૧)ની યાદીમાં જણાવાયુ છે.

(3:04 PM IST)