<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

ભાજપની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં બબાલ : બોલાચાલી : મારામારી : વડોદરા ડે-નાઇટ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ભારે બબાલ : ભાજપના કોર્પોરેટરોએ ટુર્નામેન્‍ટનું કર્યું હતુ આયોજન : ર ટીમ વચ્‍ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી : બેટ અને સ્‍ટમ્‍પ વડે ખેલાડીઓએ મારામારી કરી : અમ્‍પાયરના એકતરફી નિર્ણયના આક્ષેપ સાથે બબાલ : કેટલાક લોકોએ વિજેતાઅ ટીમ માટેની ટ્રોફી પણ તોડી : ટ્રોફી તોડતા નગરસેવકોએ માઇક પર ઠપકો આપ્‍યો : ખેલદિલી ન હોય તો રમવું ન જોઇએ

(3:07 PM IST)