<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

સૌરાષ્ટ્રમાં વધુ એક હત્યા : સૌરાષ્ટ્રના સાયલાના ઇશ્વરીયાના ૪૨ વર્ષીય ખેડૂત રણછોડભાઈ અમરાભાઈ ધાન્ધળની કાર આંતરી હત્યા: જૂનું મનદુઃખ કારણભૂત.

(9:23 AM IST)