<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

અમદાવાદમાં મેઘાણીનગર પાસે ઍર ઈન્ડિયાનું લંડન જઈ રહેલ પેસેન્જર પ્લેન તૂટી પડ્યુઃ વિમાનમાં ૧૩૦ મુસાફરો હતા : મોટી જાનહાનીનો ભય : દુર્ઘટનાને પગલે રસ્તાઑ બંધ કરી દેવાયા : બિનસત્તાવાર અહેવાલ મુજબ સૌરાષ્ટ્રના મોટા નેતાઑ પણ આ પ્લેનમાં હોવાનું મનાય છે : ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા

(2:09 PM IST)