News of Friday, 13th June 2025
એર ઇન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સન પી.એમ. મોદીને મળ્યા : અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ એર ઇન્ડિયા દ્વારા લેવામાં આવેલા પગલાં અંઞે કેમ્પબેલ વિલ્સને મોદીને માહિતગાર કર્યા હતા. 20 મિનિટ સુધી ચાલેલી આ મુલાકાત દરમિયાન નરેન્દ્રભાઈએ કેમ્પબેલ વિલ્સનને પીડિતોના પરિવારોને જરૂરી તમામ મદદ કરવા જણાવ્યું હતું. (વિજય વસાણી અકિલા)

(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
