<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં થયેલી ભયાનક પ્લેન દુર્ઘટનાએ અનેક લોકોના જીવ લીધા, ત્યારે આ ગોઝારી ઘટનાને નજરે જોનાર અને પોતાનો જીવ બચાવવા માટે દોડી ગયેલા ડોક્ટર મિતાંશુ હરેશભાઈ ઠેસિયાએ તે ભયાવહ ક્ષણોની આપવીતી વર્ણવી (કેતન ઓઝા, અકિલા, જેતપુર): જુઓ વિડીયો

(9:56 PM IST)