<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th June 2025

રાજકોટ નજીકનાં ગોંડલ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ મોસમનો પહેલો ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો! વાતાવરણમાં ઠંડક પ્રસરી : રસ્તાઓ પર પાણી વહેતા થયાં : કાળઝાળ ગરમીમાંથી લોકોને મળી મોટી રાહત (ભાવેશ ભોજાણી દ્વારા, ગોંડલ) :જુઓ વિડીયો

(7:11 PM IST)